ETV Bharat / state

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મળ્યાનો મેસેજ મળતા પોલીસમાં દોડધામ - kalupur railway station

અમદાવાદ: શહેરમાં પોલીસને ફેક કોલ મળવાનો સિલસીલો યથાવત છે. અમદાવાદ પોલીસના કંટ્રોલરૂમમાં વધુ ફેક કોલ આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મળવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ હતી. તેમજ પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે પણ ચેકીંગ શરૂ કર્યું હતું, પરંતુ પોલીસને કંઈ મળ્યું નહતું માટે ફેક કોલ સાબિત થયો છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.

etv bharat ahmedabad
author img

By

Published : Aug 8, 2019, 10:18 PM IST

શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના 2 નંબરના પ્લેટ ફોર્મ પર બોમ્બ મુકયાનો ફોન અજાણ્યા નંબર પરથી કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેને પગલે રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ, SOG ક્રાઈમ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 2 નંબરના પ્લેટફોર્મ પર સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

કાલુપુર રેલવે સ્ટેશન પર બૉમ્બ મળ્યાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ

ચેકીંગ દરમિયાન કંઈ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પહેલા પણ પોલીસને આ પ્રકારે ફેક કોલ મળી ચુક્યા છે. માટે પોલીસે આ મામલે ફોન નંબરના આધારે ફોન કરનારની શોધખોળ હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:અમદાવાદ:અમદાવાદ પોલીસને ફેક કોલ મળવાનો સિલસીલી યથાવત જ છે.અમદાવાદ પોલીસના કંટ્રોલરૂમન વધુ એક મેસેજ મળ્યો હતો જેમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પર બૉમ્બ મળવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ હતી.પોલીસ સાથે બૉમ્બ,સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે પણ ચેકીંગ શરૂ કર્યું હતું પરંતુ પોલીસને કંઈ મળ્યું નહતું માટે ફેક કોલ સાબિત થયો છે જેની પોલીસે તપાસ હાથ ધરી છે...Body:શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના 2 નંબરના પ્લેટ ફોર્મ પર બૉમ્બ મુકયાનો ફોન અજન્ય નંબર પરથી કંટ્રોલ રૂમને મળ્યો હતો.જેને પગલે રેલ્વે પોલીસ,સ્થાનિક પોલીસ,એસ.ઓ.જી.ક્રાઈમ, બૉમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડની ટિમ ઘટના સ્થળે પહોંચી.2 નંબરના પ્લેટફોર્મ પર સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.ચેકીંગ દરમિયાન કઈ ના મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.અગાઉ પણ પોલીસને આ પ્રકારે ફેક કોલ મળી ચુક્યા છે માટે પોલીસે આ મામલે ફોન નંબરના આધારે ફોન કરનારની શોધખોળ હાથ ધરી છે..Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.