અમદાવાદ: પોલીસ કમિશનર કચેરીની અંદર આવેલા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમમાંથી 500થી બધું કેમેરાનું સતત 24 કલાક મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ કંટ્રોલ રૂમમાં આવેલ મોટી સ્ક્રીન પર દેખાય છે.
જનતા કરફ્યૂ: અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં આ રીતે રાખવામાં આવી રહી છે નજર - અમદાવાદ-જનતા કરફ્યુ,અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં આ રીતે રાખવામાં આવી રહી છે નજર..
કોરોના વાઇરસને લઈને રાખવામાં આવેલ જનતા કરફ્યૂને સારો એવો પ્રતિસાદ મળ્યો છે, ત્યારે કરફ્યૂની પરિસ્થિતિમાં કોઈ અરાજકતા અને તંગદિલી ના સર્જાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કંટ્રોલ રૂમમાંથી જ સમગ્ર શહેર પર નજર રાખવામાં આવી રહી છે.
જનતા કરફ્યુ: અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં આ રીતે રાખવામાં આવી રહી છે નજર..
અમદાવાદ: પોલીસ કમિશનર કચેરીની અંદર આવેલા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમમાંથી 500થી બધું કેમેરાનું સતત 24 કલાક મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ કંટ્રોલ રૂમમાં આવેલ મોટી સ્ક્રીન પર દેખાય છે.
Last Updated : Mar 22, 2020, 12:25 PM IST