ETV Bharat / state

અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરને 110 કરોડના ખર્ચે રીડેવલોપ કરાશે, કેવું હશે નવું જગન્નાથ મંદિર જાણો… - સ્ટેન્ડિંગ કમિટી

અમદાવાદઃ જિલ્લાના નગરદેવતા અને સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના પરિસરને રીડેવલોપ કરાશે. જેના માટેનો ઠરાવ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓએ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલી આપ્યો છે. જગન્નાથજી મંદિરને બનારસના કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની તર્જ પર રીડેવલોપ કરાશે.

Jagannath Temple
author img

By

Published : Oct 26, 2019, 7:30 PM IST

દર વર્ષે અષાઢી બીજના દિવસે સૌથી મોટી દેશના બીજા નંબરની રથયાત્રા અમદાવાદના જગન્નાથની નિકળે છે. જે જગન્નાથજી મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ છે. વર્ષો જૂના પ્રાચીન જગન્નાથ મંદિરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 110 કરોડના ખર્ચે રીડેવલોપ કરશે. મંદિરની આસપાસની 10 એકરથી વધુ જમીનનું રીડેવલોપમેન્ટ કરાશે.

અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરને 110 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે
જગન્નાથ મંદિરને ત્રણ તબક્કામાં ડેવલોપ કરાશે. પ્રથમ તબક્કામાં જગન્નાથજી મંદિર પરિસર, બીજા તબક્કામાં જગન્નાથજી મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટનો જલયાત્રાનો રૂટ અને ત્રીજા તબક્કામાં એપીએમસી, ફૂલ બજાર અને હેલ્થ કવાર્ટર્સના રીડેવલમેન્ટ કરાશે. જગન્નાથ મંદિરમાં સંત નિવાસ, અતિથિ ગૃહ, કાર્યાલય, હાથીખાના, દવાખાનું, બે માળના પાર્કિંગ સાથેના મકાનને તોડીને નવેસરથી રીડેવલપ કરાશે. સમગ્ર સંકુલની ટીપીમાં પણ ફેરફાર કરાશે અને અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર બનારસના કાશી વિશ્વનાથ મંદિર કોરીડોર જેવું આબેહૂબ બનાવાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી નવેમ્બરના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 110 કરોડના ખર્ચે જમાલપુરના જગન્નાથ મંદિર પરિસરને રીડેવલોપ કરવા માટેની દરખાસ્ત મુકાશે. એએમસી, ગુજરાત સરકાર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે મળીને પરિસરને વધુ સુંદર અને વધુ સગવડભર્યું બનાવશે.

Intro:નોંધ- આ સ્ટોરીના વિઝ્યુલ અને બાઈટ એફટીપી કર્યા છે...

અમદાવાદ- અમદાવાદના નગરદેવતા અને સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના પરિસરને રીડેવલપ કરાશે. જેના માટેનો ઠરાવ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓએ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલી આપ્યો છે. અમદાવાદના જગન્નાથજી મંદિરને બનારસના કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની તર્જ પર રીડેવલપ કરાશે.Body:દર વર્ષે અષાઢી બીજના દિવસે સૌથી મોટી દેશની બીજા નંબરની રથયાત્રા અમદાવાદના જગન્નાથજી મંદિરથી નિકળે છે. જે જગન્નાથજી મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ છે. વર્ષો જૂના પ્રાચીન જગન્નાથજી મંદિરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 110 કરોડના ખર્ચે રીડેવલપ કરશે. મંદિરની આસપાસની 10 એકરથી વધુ જમીનનું રીડેવલપમેન્ટ કરાશે.

બાઈટ-1
અમુલ ભટ્ટ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

જગન્નાથ મંદિરને ત્રણ તબક્કામાં ડેવલપ કરાશે. પ્રથમ તબક્કામાં જગન્નાથજી મંદિર પરિસર, બીજા તબક્કામાં જગન્નાથજી મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટનો જલયાત્રાનો રૂટ અને ત્રીજા તબક્કામાં એપીએમસી, ફૂલ બજાર અને હેલ્થ કવાર્ટર્સના રીડેવલમેન્ટ કરાશે. જગન્નાથ મંદિરમાં સંત નિવાસ, અતિથિ ગૃહ, કાર્યાલય, હાથીખાના, દવાખાનું, બે માળના પાર્કિંગ સાથેના મકાનને તોડીને નવેસરથી રીડેવલ કરાશે. સમગ્ર સંકુલની ટીપીમાં પણ ફેરફાર કરાશે. અને અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર બનારસના કાશી વિશ્વનાથ મંદિર કોરીડોરના જેવું આબેહૂબ બનાવાશે.
Conclusion:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી નવેમ્બરના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 110 કરોડના ખર્ચે જમાલપુરના જગન્નાથ મંદિર પરિસરને રીડેવલપ કરવા માટેની દરખાસ્ત મુકાશે. એએમસી, ગુજરાત સરકાર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે મળીને પરિસરને વધુ સુંદર અને વધુ સગવડભર્યું બનાવશે.
ઈ ટીવી ભારત
અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.