ETV Bharat / state

ભગવાન જગન્નાથજીને મોસાળમાં લાડ લડાવતાં ભક્તો ! - gujaratinews

અમદાવાદ : શહેરની સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભગવાનના મોસાળ તરીકે જાણિતા સરસપુરમાં ભક્તજનો ભજનથી ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રા અને જગતનો નાથ જગન્નાથજી મામાને ઘેર રણછોડજી મંદિરમાં મ્હાલી રહ્યા છે. મોસાળમાં ભગવાનને ભક્તો દ્રારા લાડ લડાવવામાં આવી રહ્યા છે. દરરોજ વહેલી સવારથી રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા લાંબી લાઈનો લાગે છે. ભજન મંડળીઓ નાચ ગાન સાથે ભજનો ગાઈને ભગવાનને રીઝવી રહ્યા છે.

ભગવાન જગન્નાથજીને મોસાળમાં લાડ લડાવતાં ભક્તો
author img

By

Published : Jul 1, 2019, 10:44 PM IST

બે દિવસમાં ભગવાન મોસાળમાંથી પાછા નિજ મંદિર પરત ફરશે. ભક્તો બે દિવસના મહેમાન ભગવાન જગન્નાથજીને નાચી ગાઈને લાડ લડાવી રહ્યા છે. વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવે છે. સવારથી ભગવાનના દર્શન કરવા ભક્તો ભજન ગાઈ દર્શન કરવા આવે છે. સવારે ભગવાનને દૂધ, ફળ, શાકભાજી, બપોરે રાજભોગ અને સાંજે પણ શયનભોગ ધરાવામાં આવે છે. બપોરે 4 વાગ્યા બાદ રણછોડજી મંદિરમાં ભજનમંડળીઓ આવી ભજનો ગાય છે. ડાકોર અને દ્વારિકા જેવો જ માહોલ હાલ સરસપુરમાં રણછોડજી મંદિરમાં જોવાઈ રહ્યો છે.

Intro:GJ_AHD_03_01_JULY_2019_SARASHPUR_MAHOL_RATHYATRA_SPL_STORY_GJ10026

ભગવાન જગન્નાથજીને મોસાળમાં લાડ લડાવતાં ભક્તો… આવો જોઈએ ભક્તિમય માહોલ
અમદાવાદ- ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રા અને જગતનો નાથ જગન્નાથજી હાલ અમદાવાદના સરસપુરમાં આવેલ મામાને ઘેર રણછોડજી મંદિરમાં મ્હાલી રહ્યા છે. મોસાળમાં ભગવાનને ભક્તો દ્રારા લાડ લડાવવામાં આવી રહ્યા છે. દરરોજ વહેલી સવારથી રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા લાંબી લાઈનો લાગે છે, અને ભજન મંડળીઓ આવીને નાચ ગાન સાથે ભજનો ગાઈને ભગવાનને રીઝવી રહ્યા છે.

Body:હવે બે જ દિવસમાં ભગવાન મોસાળમાંથી પાછા નિજ મંદિર પરત ફરશે, હવે દિવસ ઓછા રહ્યા છે, અને ભક્તો બે દિવસના મહેમાન ભગવાન જગન્નાથજીને નાચી ગાઈને લાડ લડાવી રહ્યા છે. વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી થાય છે. અને સવારથી ભગવાનના દર્શન કરવા ભક્તો ભજન ગાતા ગાતા દર્શન કરવા આવે છે. સવારે ભગવાનને દૂધ, ફળ, શાકભાજી, બપોરે રાજભોગ અને સાંજે પણ શયનભોગ ધરાવાય છે. બપોરે 4 વાગ્યા પછી રણછોડજી મંદિરમાં ભજનમંડળીઓ આવીને ભગવાન આગળ નાચીને ભજનો ગાય છે, ડાકોર અને દ્વારિકા જેવો જ માહોલ હાલ સરસપુરમાં રણછોડજી મંદિરમાં જોવાઈ રહ્યો છે.
કેમેરામેન મુકેશ ડોડિયા સાથે કલ્પેશ ભટ્ટનો અહેવાલConclusion:વિડીયો અમદાવાદ ઓફિસથી મુકેશ ડોડીયા દ્વારા મોકલવામાં આવેલા છે.
રિપોર્ટર કેડી ભટ્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.