● IRCTC દ્વારા 2021માં કુલ ચાર યાત્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
● પોષાય તેવી કિંમતે લોકો આરામદાયક અને સુરક્ષિત યાત્રા કરી શકશે
● કુંભ મેળાને લઈને વિશેષ ટ્રેન
અમદાવાદઃ IRCTC દ્વારા નવા વર્ષે ખાસ 4 સ્પેશિયલ પ્રવાસી ટ્રેન શરૂ કરવામાં આવશે. IRCTCના રિજિયોનલ મેનેજર અનિલ ગોયલે જણાવ્યું હતું કે IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા ફેબ્રુઆરી 2021માં બે ટ્રેન અને માર્ચ 2021માં બે ટ્રેન મળીને કુલ 4 ભારત દર્શન ટ્રેન ચલાવવામાં આવશે.
IRCTC દ્વારા 2021માં 4 સ્પેશિયલ યાત્રા ટ્રેન શરૂ કરવામાં આવશે - કુંભ મેળો
IRCTC દ્વારા નવા વર્ષે ખાસ 4 સ્પેશિયલ પ્રવાસી ટ્રેન શરૂ કરવામાં આવશે. IRCTCના રિજિયોનલ મેનેજર અનિલ ગોયલે જણાવ્યું હતું કે IRCTC દ્વારા ફેબ્રુઆરી 2021માં બે ટ્રેન અને માર્ચ 2021માં બે ટ્રેન મળીને કુલ 4 ભારત દર્શન ટ્રેન ચલાવવામાં આવશે.