ETV Bharat / state

Indian students study abroad: દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત સંસ્થા બનાવાશે,CECના ડિરેક્ટર જે. બી. નડ્ડા

UGC હેઠળ આવતા CECના ડિરેક્ટરએ ગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University)મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જે. બી. નડ્ડાએ ભારતીય વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસની (Indian students study abroad)ઘેલસાને લઈ વાતચીત કરતા જણાવ્યું કે પહેલા યુવાઓને યોગ્ય તક ના મળતી હોવાના કારણે વિદેશ અભ્યાસનો ટ્રેન્ડ વધુ હતો. જો કે હવે એ ટ્રેન્ડને રિવર્સ લાવવા સરકાર કટિબધ્ધ છે.

Indian students study abroad: દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત સંસ્થા બનાવાશે,CECના ડિરેક્ટર જે. બી. નડ્ડા
Indian students study abroad: દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત સંસ્થા બનાવાશે,CECના ડિરેક્ટર જે. બી. નડ્ડા
author img

By

Published : Feb 28, 2022, 7:23 PM IST

અમદાવાદઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ(Indian students trapped in Ukraine )બાદ વિદેશ અભ્યાસના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. UGC હેઠળ આવતા CECના ડિરેક્ટરએ ગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University)મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ભારતીય વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ

દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત સંસ્થા બનાવાશે

જે. બી. નડ્ડાએ(Director of CEC J. B. Nadda) ભારતીય વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસની (Indian students study abroad) ઘેલસાને લઈ વાતચીત કરતા જણાવ્યું કે પહેલા યુવાઓને યોગ્ય તક ના મળતી હોવાના કારણે વિદેશ અભ્યાસનો ટ્રેન્ડ વધુ હતો. જો કે હવે એ ટ્રેન્ડને રિવર્સ લાવવા સરકાર કટિબધ્ધ છે. સરકાર એકશન પ્લાન તૈયાર કરી દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત સંસ્થા બનાવાશે. જેમને વિશ્વની ટોપ 200 સંસ્થાઓમાં સ્થાન અપાવવા કટિબધ્ધતા દર્શાવાશે.

આ પણ વાંચોઃ Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થતા પહેલાં વિદ્યાર્થીઓ પરેશાન

વિદેશ અભ્યાસને લઈ સ્થિતિ બદલીશું

હવે વિદેશી વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ માટે આવી રહ્યા છે. આગામી 5 વર્ષમાં વિદેશ અભ્યાસને લઈ સ્થિતિ બદલીશું. ત્યારે પ્રથમવાર CECના ડિરેકટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ Sciences Exhibition At Gujarat University: વિજ્ઞાન પ્રદર્શનમાં શિક્ષણપ્રધાને વિદ્યાર્થીઓને આપી મહત્વની સલાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.