ETV Bharat / state

ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનમાં મારામારી, MSWના અધ્યાપિકા ડૉ. રંજન ગોહિલ સામે ફરિયાદ - યુનિવર્સિટી સમાજ કાર્ય વિભાગ

ગુજરાત યુનિવર્સિટીમાં( Gujarat University)સમાજવિદ્યા ભવનમાં મારામારીનો બનાવ બન્યો છે. અધ્યાપિકા દ્વારા ફરિયાદીને માર મારવામાં આવ્યો હોવાનો (Fights at Gujarat University)આક્ષેપ થયો છે. યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ડૉ. રંજન ગોહિલને યુનિવર્સિટીમાં પ્રવેશ બધી કરી હતી. યુનિવર્સિટીમાં પ્રવેશબંધી છતાં યુનિ.માં ઘુસીને ફરિયાદીને મારમાર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનમાં મારામારી, MSWના અધ્યાપિકા ડૉ. રંજન ગોહિલે ફરિયાદીને માર માર્યો

author img

By

Published : Apr 27, 2022, 7:16 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનમાં મારામારીનો (Fights at Gujarat University)બનાવ બન્યો છે. MSWના અધ્યાપિકા ડૉ. રંજન ગોહિલ દ્વારા ફરિયાદીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. ફરિયાદી ચિરાગને સિવિલના ટ્રોમાંમાં લઇ જવાયો હતો. ડો. રંજને ગેરરીતિ પૂર્વક ડિગ્રી અને નોકરી મેળવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. યુનિવર્સિટી ( Gujarat University)સિન્ડિકેટ દ્વારા ડૉ. રંજન ગોહિલને યુનિવર્સિટીમાં પ્રવેશ બધી કરી હતી. યુનિવર્સિટીમાં પ્રવેશબંધી છતાં યુનિ.માં ઘુસીને ફરિયાદીને મારમાર્યો છે.

ગુજરાત યુનિવર્સિટી

આ પણ વાંચોઃ Online System in Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી બધું કેસલેસ થશે

વિદ્યાર્થીને મારી સામે માર મારવામાં આવ્યો - સમાજ કાર્ય વિભાગના (University Social Work Department)કોર્ડિનેટર ડૉ. વિપુલ પટેલ ફરિયાદ કરવા યુનિવર્સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વિભાગમાં મારામારી થઈ તે મામલે રંજન ગોહિલ સામે ફરિયાદ નોંધાવામાં આવશે. વિપુલ પટેલ જણાવ્યું કે ચિરાગ કલાલ માર્કશીટ અને પરીક્ષાની પૂછપરછ કરવા માટે આવ્યો હતો. રંજન ગોહિલને યુનિવર્સીટીમાં તપાસ ચાલે ત્યાં સુધી પ્રવેશ બંધી છે. છતાં યુનિવર્સીટીમાં રંજન ગોહિલ આવ્યા હતા અને વિદ્યાર્થીને મારી સામે માર મારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Center for Environmental Education: ગુજરાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એનવાયરમેન્ટની માન્યતા મળી

પ્રોફેસરે મને મારવા ચિરાગ કલાલને બોલાવ્યો - પ્રોફેસર રંજન ગોહિલે જણાવ્યું કે હું આજે MSW વિભાગમાં પ્રવેશ બંધીનો લેટર લેવા આવી હતી. વિપુલ પટેલને કો ઓરડીનેટર બનાવ્યા તે મને ખબર જ નહોતી. વિપુપ પટેલ અને શદાબ કાદરી નામના પ્રોફેસરે મને મારવા ચિરાગ કલાલને બોલાવ્યો હતો. ચિરાગ કલાલે બિનજરૂરી આવીને મારો હાથ પકડીને છાતી પર હાથ મૂકી દીધો હતી. મારી છેડતી કરીને મને મારવામાં આવી છે. શદાબ કાદરી અને વિપુપ પટેલ કોઇ પણ મહિલા તેમના વિભાગમાં હોય તેવું ઇચ્છતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.