ETV Bharat / state

Ahmedabad Crime News : વિવેકાનંદનગરમાં યુવકે વીડિયો બનાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કર્યા ગંભીર આક્ષેપ

અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગરમાં BJP કાર્યકર્તાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. BJP ના અન્ય કાર્યકર્તા દ્વારા માનસિક ત્રાસથી કંટાળીને આત્હત્યાનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad Crime News : વિવેકાનંદનગરમાં યુવકે વીડિયો બનાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કર્યા ગંભીર આક્ષેપ
Ahmedabad Crime News : વિવેકાનંદનગરમાં યુવકે વીડિયો બનાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કર્યા ગંભીર આક્ષેપ
author img

By

Published : Apr 5, 2023, 10:46 PM IST

Ahmedabad Crime News : વિવેકાનંદનગરમાં યુવકે વીડિયો બનાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કર્યા ગંભીર આક્ષેપ

અમદાવાદ : BJP કાર્યકર્તાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. BJP ના અન્ય કાર્યકર્તા દ્વારા માનસિક ત્રાસથી કંટાળીને આત્હત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતો હોય તેવો યુવકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેથી વિવેકાનંદનગર પોલીસે 3 કાર્યકર્તા વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.

યુવકે વીડિયો બનાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ : વિવેકાનંદનગરમાં સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને BJP ના કાર્યકર્તાએ આત્મહત્યા કરી હતી, જે સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કાર્યકર્તાએ વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે, ઉર્મિલ પટેલ, ગૌતમ પરિયલ અને કુમાર મિશ્રા નામના યુવકો મારવાની ધમકી આપી રહ્યા છે, જેથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રામ નવમીના દિવસે રેલી યોજવામાં આવી હતી, જેને લઈને આરોપીઓએ મિતાંશુ દરજીએ કોમેન્ટ કરી હોવાનું કહીને તેને માર માર્યો હતો અને ધમકી આપી હતી. જેથી કંટાળીને યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ યુવકે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ છે.

આ પણ વાંચો : Ahmedabad suicide: સરખેજમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ્યું, આપઘાત પહેલા બનાવ્યો વીડિયો

પોલીસે ગુન્હો નોંધીને ઝઘડા પાછળના કારણની તપાસ શરૂ કરી છે : પોલીસે ગુનો નોંધી આ ગુનાના આરોપી ગૌતમ પરિયલની ધરપકડ કરી છે. જે BJP નો કાર્યકર્તા છે. જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મિતાંશુ પણ BJPમાં IT સેલમાં હતો અને હાલ BJP નો કાર્યકર્તા છે. જ્યારે અન્ય આરોપી ઉર્મિલ પટેલ BJP ના રમત ગમતના સંયોજક છે, જ્યારે કુમાર મિશ્રા કાર્યકર્તા છે. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે અંગત તકરાર ચાલે છે. રાજકીય કારકિર્દીને લઈને ચાલતી તકરારમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિવેકાનંદનગર પોલીસે મારામારી અને ધમકીનો ગુન્હો નોંધીને ગૌતમ પરિયલ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અંગત ઝઘડામાં BJP ના કાર્યકર્તા વચ્ચે ચાલતું ઘર્ષણ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. રેલીમાં ટિપ્પણી કરવા બાબતે થયેલી મારામારી અને આત્મહત્યાના પ્રયાસના વીડિયો લઈને હાલ તો વિવેકાનંદનગર પોલીસે ગુન્હો નોંધીને ઝઘડા પાછળના કારણની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Vadodara Crime: વડોદરામાં લગ્ન પહેલાં યુવતીએ પ્રેમી સાથે કરી આત્મહત્યા, ઘરે પરત ન ફરતાં ફૂટ્યો ભાંડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.