ETV Bharat / state

અમદાવાદમાં ગેરકાયદેસરનુ દબાણ દુર કરાયુ , દક્ષિણ ઝોનમાં પરવાનગી વગરની પ્રોપર્ટી તોડાઇ - ahmedabad

અમદાવાદ :શહેરના તમામ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા નોટીસ બજાવવામાં આવે છે. પરંતુ સ્થાનિકો દ્વારા નોટીસને ઘ્યાનમાં લેતા નથી. શહેરની દક્ષિણ ઝોન દ્વારા આપવામાં આવેલ નોટીસનુ બે ખાનગી કંપની દ્વારા પાલન ના કરતા દક્ષિણ ઝોન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અમદાવાદમાં ગેરકાયદેસરનુ દબાણ દુર કરાયુ
author img

By

Published : May 15, 2019, 12:35 AM IST

દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલ બે ખાનગી કંપની અંબિકા ગ્લાસ અને સિંહલ બ્રઘર્સને કોર્પોરેશન દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આ બન્ને કંપનીઓ દ્વારા વધારાનુ બાંઘકામ કરીને દબાણ કર્યુ હતુ. જેમાં કોર્પોરેશને આપેલ નોટીસ બાદ પણ દબાણ દુર કરવામાં આવ્યુ ન હતુ. આ નોટીસનો સમયગાળો પુર્ણ થતા કંપની માલિકોએ પોતાની રીતે દબાણ દુર ના કરતા મંગળવારે કોર્પોરેશનની દબાણખાતાની ટીમે બ્રેકરના સાધનસામગ્રી સાથે 20 મજુરો સાથે દબાણ તોડવામાં આવ્યુ હતું.

અમદાવાદમાં ગેરકાયદેસરનુ દબાણ દુર કરાયુ
અમદાવાદમાં ગેરકાયદેસરનુ દબાણ દુર કરાયુ

મોની હોટલની પાસે અંબિકા ગ્લાસ અને સિંહલ બ્રધર્સ પૈકી 2080 ચો.ફુટ ક્ષેત્રફળ, અને 1200 ચો.ફુટ ક્ષેત્રફળ સુધીનુ દબાણ દુર કરવામાં આવ્યુ હતુ. જ્યારે આગામી દિવસોમાં બિનપરવાનગી ધરાવતા બાંઘકામોને દુર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

R_AHM_12_14MAY_2019_AMC_DABAN_W.ZONE_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD

હેડિંગ- દક્ષિણ ઝોનમાં દબાણની કાર્યાવાહી, પરવાનગી વગરની પ્રોપર્ટી તોડાઇ...

અમદાવાદ- અમદાવાદના તમામ વિસ્તારમાં ગેરકાયદેસરનુ દબાણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા નોટીસ તો બજાવવામાં આવે છે પરંતુ સ્થાનિકો દ્વારા નોટીસને ઘ્યાનમાં નથી લેવામાં આવતી. સાથે જ કોર્પોરેશન દ્વારા પણ અમુક સમયે આળસ દાખવવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ આ વખતે શહેરની દક્ષિણ ઝોન દ્વારા આપવામાં આવેલ નોટીસનુ બે ખાનગી કંપની દ્વારા પાલન ના કરતા દક્ષિણ ઝોન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. 
દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલ બે ખાનગી કંપની અંબિકા ગ્લાસ અને સિંહલ બ્રઘર્સને કોર્પોરેશન દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આ બન્ને કંપનીઓ દ્વારા વધારાનુ બાંઘકામ કરીને દબાણ કર્યુ હતુ. જેમાં કોર્પોરેશને આપેલ નોટીસ બાદ પણ દબાણ ખસેડ્યુ ન હતુ. જેથી આ નોટીસનો સમયગાળો પુર્ણ થતા તથા કંપની માલિકોએ પોતાની રીતે દબાણ દુર ના કરતા આજે કોર્પોરેશનની દબાણખાતાની ટીમે 2 દબાણવાન, એક જે.સી.બી. મશીન, 1 જે.સી.બી. બ્રેકરના સાધનસામગ્રી સાથે 20 મજુરો સાથે દબાણ તોડવામાં આવ્યુ હતુ. આમ જે મોની હોટલની પાસે અંબિકા ગ્લાસ અને સિંહલ બ્રધર્સ પૈકી 2080 ચો.ફુટ ક્ષેત્રફળ, અને 1200 ચો.ફુટ ક્ષેત્રફળ સુધીનુ દબાણ દુર કરવામાં આવ્યુ હતુ. જ્યારે આગામી દિવસોમાં બિનપરવાનગી ધરાવતા બાંઘકામોને દુર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.