અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં આજે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઇ હતી. જે બાદ મહંત દિલીપદાસજીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજવા માટે સરકારે ખૂબ પ્રયત્ન કર્યા હતા.પરંતુ હાઇકોર્ટે મોડી રાતે ચૂકાદો આપ્યો હતો.
રથયાત્રા મુદ્દે મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી - મહંત દિલીપદાસજી
રથયાત્રાને લઈને મંદિરના મહંત દિલીપદાસજીએ ગઈ કાલે વિવાદિત નિવેદન આપ્યું હતું જેમાં તેમણે પોતાનો વિશ્વાસ તૂટ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આજે તેઓએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પહેલાંનું નિવેદન અમે ગેરસમજથી કર્યું હતું.
રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી