ETV Bharat / state

આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો - Gujarati News

અમદાવાદઃ શહેરમાં આવાસ યોજનામાં ઔડાના મકાન આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. 10 અલગ અલગ લોકો પાસેથી પૈસા પડાવીને મકાન આપ્યું ન હતુ જેની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરનાર ઝડપાયો.
author img

By

Published : Jun 1, 2019, 6:01 PM IST

શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા મહેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે ઝાકીર નામના ઇસમે 2015માં રિવર ફ્રન્ટ બન્યું ,ત્યારે ત્યાંના મકાનોની અવેજીમાં સરકાર દ્વારા ઔડાના મકાનો આપવાના છે, તેવું કહીને લોકો પાસેથી પૈસા લીધા હતા અને રિવર ફ્રન્ટમાં તેમનું મકાન હતું તેવું સાબિત કરીને તેમને ઔડાના મકાન આપશે. ઝાકીરે અલગ અલગ લોકો પાસેથી કુલ 9.43 લાખ રૂપિયા લઈ લીધા હતા.

આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરનાર ઝડપાયો.
રુપિયા લીધા બાદ ઝાકીરે કોઈને પણ મકાન આપ્યું ના હતુ.જે અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આ સિવાય અન્ય કેટલા પાસેથી રુપિયા લીધેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ

કેટેગરી- ક્રાઈમ - ગુજરાત

અમદાવાદમાં આવાસ યોજનામાં ઔડાના મકાન આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે.10 અલગ અલગ લોકો પાસેથી પૈસા પડાવીને મકાન આપ્યું નહોતું જેની દરિયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી..

Body:શહેરના દરિયપુર વિસ્તારમાં રહેતા મહેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે ઝાકીર નામના ઇસમે 2015માં રિવર ફ્રન્ટ બન્યું ત્યારે ત્યાંના મકાનોની અવેજીમાં સરકાર દ્વારા ઓરડાના મકાનો આપવાના છે તેવું કહીને લોકો પાસેથી પૈસા લીધા હતા અને રિવર ફ્રન્ટમાં તેમનું મકાન હતું તેવું સાબિત કરીને તેમને ઓરડાના મકાન આપશે.ઝાકીરે અલગ અલગ લોકો પાસેથી કુલ 9.43 લાખ રૂપિયા લઈ લીધા હતા.

પૈસા લીધા બાદ ઝાકીરે કોઈને પણ મકાન આપ્યું નહોતું.જે અંગે દરિયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આ સિવાય અન્ય કેટલા પાસેથી પૈસા લીધેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે...

બાઇટ- જે.કે.ઝાલા ( એસીપી)

નોંધ- સ્ટોરીની બાઇટ મેલ કરેલી છે તે લેવા વિનંતી...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.