ETV Bharat / state

હોળીના તહેવારમાં પિચકારી અને રંગોથી રંગીન થઇ બજારો...

અમદાવાદ: હિંદુ સંસ્કૃતિના પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર એટલે હોળીનો તહેવાર. દેશ-વિદેશમાં દરેક જગ્યાએ અનેરા આનંદ અને ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ રંગો સાથે હોળી રમવાની મજા કંઈક અનેરી જ હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીની ખરીદી માટે માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી, પણ અમદાવાદમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 20, 2019, 11:39 PM IST

અમદાવાની વાત કરવામાં આવે તો સાંજ થતાની સાથે લોકો ઉત્સાહ સાથે માર્કેટમાં હોળીની ખરીદી માટે નીકળે છે.પરંતુ ચાલુ વર્ષે પહેલા જેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યોનથી. સાથે માર્કેટમાં અવનવા પ્રકારના ફુગ્ગા, પિચકારીઓ, રંગો અને અનેક વસ્તુઓ આવી છે. તેમ છતાં અહીં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો.

જુઓ વીડિયો

મોંઘવારીનો માર અને ચૂંટણીની ટંકશાળ વચ્ચે હોળીનો માહોલ ફિક્કો જોવા મળ્યો છે. જેથી દુકાનદારોને આશા છે કે, બે દિવસમાં લોકો ખરીદી કરશે અને આ પવિત્ર તહેવારને વધુ ઉત્સાહ અને રંગો સાથે રંગીન બનાવશે.

Intro:Body:

અવનવી પિચકારી અને રંગોથી સજ્યા માર્કેટ, હોળીની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ ઘટ્યો

હિંદુ સંસ્કૃતિના પવિત્ર તહેવારોમાંનો એક એટલે હોળીનો તહેવાર. દેશ વિદેશમાં દરેક જગ્યાએ અનેરા આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. તેમાં પણ રંગો સાથે હોળી રમવાની મજા કંઈક અનેરી જ હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીની ખરીદી માટે માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી, પણ અહીં મંદીનો માહોલ જોવા મળ્યો છે.

અમદાવાની વાત કરવામાં આવે તો સાંજ થતાની સાથે લોકો ઉત્સાહ સાથે માર્કેટમાં હોળીની ખરીદી માટે લોકો નીકળે છે, પણ પહેલા જેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો નથી. હા માર્કેટમાં અવનવા પ્રકારના ફુગ્ગો, પિચકારીઓ, રંગો અને અનેક વસ્તુઓ આવી છે. પણ, તેમ છતાં અહીં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો.

મોંઘવારીની  માર અને ચૂંટણીની ટંકશાળ વચ્ચે હોળીનો માહોલ ફિક્કો જોવા મળ્યો છે. ૨૧ તારીખે હોળી છે, જેથી દુકાનદારોને આશા છે કે બે દિવસમાં લોકો ખરીદી કરશે અને આ પવિત્ર તહેવારને વધુ ઉત્સાહ અને રંગો સાથે રંગીન બનાવશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.