ETV Bharat / state

Gujarat University : ડો. રાજેન્દ્ર ખિમાણીને પદ પરથી હટાવવા UGCના ઠરાવ પર HCનો સ્ટે

ગુજરાત વિદ્યાપીઠના (Gujarat University) કુલપતિ ડો. રાજેન્દ્ર ખીમાણીને વાઇસ ચાન્સેલર પદ પરથી હટાવવાનો હાઈકોર્ટે હુકમ આપ્યો છે. જેને લઈને UGCના નિર્ણય પર હાઈકોર્ટે (Kulnayak of Gujarat University) મનાઈ હુકમ આપ્યો છે.

Gujarat University : ડૉ રાજેન્દ્ર ખીમાણીને પદ પરથી હટાવવા UGC ના ઠરાવ ઉપર હાઇકોર્ટ સ્ટે આપ્યો

author img

By

Published : Mar 23, 2022, 10:16 AM IST

અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠના (Gujarat University) કુલનાયક ડો. રાજેન્દ્ર ખીમાણીને UGC દ્વારા ગેરરીતિના કારણે પદ પરથી હટાવવામાં આવે તેવો આદેશ કર્યો હતો. જેને લઈને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણીને વાઇસ ચાન્સેલર (Vice Chancellor of Gujarat University) પદ પરથી હટાવવાના UGCના નિર્ણય પર હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો છે. જેને લઇને કુલનાયક ડો. ખીમાણીએ UGCના મિનિટના ઠરાવ મુજબ કોઈ UGC કોઈ ઓફિશ્યલી કાર્યવાહી કરે એ પહેલા જ ડો.ખીમાણીએ હાઇકોર્ટમાં આ બાબતે ઓરલ સ્ટે મેળવી લીધો છે.

આ પણ વાંચો : Mahatma Gandhi Death Anniversary: ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીની વિરાસત યાત્રા યોજાઈ

શું છે સમગ્ર વિગત

વિદ્યાપીઠના કુલનાયક ડો રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક ખોટી રીતે થઈ હોવાની. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન વહીવટી આર્થિક અનિયમિતતા-ગેરરીતિ થઈ હોવાનું UGCની સ્પેશિયલ તપાસ કમિટીએ સ્વીકાર કર્યો હતો. જો કે, UGCની વેબસાઈટ પર જાહેર કરાયેલી કમિટીની મીટિંગના મિનિટસ-ઠરાવ મુજબ કુલનાયક ડો. ખીમાણીને દૂર (Kulnayak of Gujarat University) કરવા માટે જણાવ્યું હતું. UGC તરફથી લેખિતમાં વિધિવત રીતે લેટર કે ઓર્ડર મોકલાયો ન હતો.

આ પણ વાંચો : Gandhi Nirvana Din 2022 : ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિરાસત યાત્રા યોજાશે

ઠોસ નિર્ણય લેવાયો - આ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી કરવા માટે વિદ્યાપીઠના ઉચ્ચ સત્તામંડળની બેઠક સોમવારે મળી હતી. જો કે પૂરી થયા બાદ પણ કોઈ પણ ઠોસ નિર્ણય લેવાયો ન હતો. ડો. ખીમાણીએ UGCની મીટિંગના ઠરાવ બાબતે હાઈકોર્ટમાં ગયા હતા અને સ્ટે (Dr. Khimani was stayed by HC) આપ્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાત વિદ્યાપીઠનાં કુલનાયકના પદને લઈને ગેરરીતિ આચરી હોવાનું બાબતો પ્રકાશમાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.