ETV Bharat / state

સ્પેશિફિકેશન વગરના વહાનોનું RTO રજીસ્ટ્રેશન કરશે નહીંઃ હાઈકોર્ટ

અમદાવાદઃ રાજ્યમાં વાયુ પ્રદુષણના સ્તરમાં ઘટાડો કરવા મુદ્દે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, સ્પેશિફિકેશન વગરના વાહનોનું RTO દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.

high court said rto will not register without specification
સ્પેશિફિકેશન વગરના વહાનોનું RTO રજીસ્ટ્રેશન કરશે નહીંઃ હાઈકોર્ટ
author img

By

Published : Jan 21, 2020, 9:08 PM IST

ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોના રિ-જીસ્ટ્રેશન માટે પણ BS4 સ્પેશિફિકેશન હોવું જરૂરી છે. BS2 અને BS3 એન્જીન ધરાવતા વહાનોનું ફરીવાર રજીસ્ટ્રેશન થઈ શકશે નહીં.

વહાનોથી પ્રદુષણને ડામવા માટે અંકુશ રાખવાની હાઈકોર્ટે ટકોર કરી છે. કુદરતી સંશાધન મર્યાદિત હોવાથી તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સ્વચ્છ વાતાવરણ લોકોનો મૂળભૂત અધિકાર છે, તેનાથી તેમને વંચિત રાખી શકાય નહીં.

Intro:રાજ્યમાં વાયુ પ્રદુષણના સ્તરને ઘટાડવા મુદે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા અવલોકન કર્યું છે કે સ્પેશિફિકેશન વગરના વાહનોનું સંબંધિત RTO દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહિ. સ્વચ્છ વાતાવરણ લોકોનો મૂળભૂત અધિકાર હોવાથી તેમને વંચિત રાખી શકાય નહિ. Body:હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે અન્ય રાજ્યોમાંથી વાહનોના રિ-જીસ્ટ્રેશન માટે પણ BS4 સ્પેશિફિકેશન હોવું જરૂરી છે. BS2 અને BS3 એન્જીન ધરાવતા વહાનોનું ફરીવાર રજીસ્ટ્રેશન થઈ શકશે નહિ. વહાનોથી પ્રદુષણને ડામવા માટે અંકુશ રાખવાની હાઈકોર્ટે ટકોર કરી છે. કુદરતી સંશાધન મર્યાદિત હોવાથી તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.