ETV Bharat / state

હાઇકોર્ટે AMCને લારી-ગલ્લાવાળાઓનો જપ્ત કરેલો સમાન પરત કરવાનો કર્યો આદેશ - ETV Bharat

અમદાવાદ: AMC દ્વારા સ્ટ્રીટ વેન્ડર એક્ટનું ઉલ્લંઘન કરીને જાહેર માર્ગો પર ધંધો કરતા લારી ગલ્લાવાળાને ખસેડી માલ જપ્ત કરવામાં આવતો હોય છે. જેથી આ જપ્ત કરાયેલા માલસામાનને છોડાવવા અરજદારે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજી પર શુક્રવારે કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ કોર્પોરેશનને તેમની તમામ જપ્ત કરેલી વસ્તુઓ પરત કરવાનો આદેશ કર્યો છે.

highcourt
author img

By

Published : Aug 24, 2019, 3:12 AM IST

આ મુદ્દે રજૂઆત કરતા વકીલ આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે, સ્ટ્રીટ વેન્ડર એક્ટ હજુ યોગ્ય રીતે અમલમાં મુકાયો નથી. ત્યારે સેક્ટરના section-3નું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કોર્પોરેશન દ્વારા ગરીબ લારી-ગલ્લાવાળાઓનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જપ્ત કરાવેલી ચીજવસ્તુઓમાં તેમની પાસે 2305 લારી અને 26,919 જેટલી નાની-મોટી આઈટમો છે.

જેથી બંને પક્ષની રજૂઆત બાદ હાઈકોર્ટે કોર્પોરેશનને લારી-ગલ્લાવાળાઓની જપ્ત કરેલી તમામ સામગ્રી પરત કરવાનો આદેશ કર્યો છે. હવે લારી ગલ્લાવાળા પોતાના પુરાવા સાથે અરજી કરી કોર્પોરેશનમાંથી પોતાનો માલ-સામાન પરત લઈ શકશે.

Intro:શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર એકટનું ઉલ્લંઘન કરીને જાહેર માર્ગ પર ધંધો કરતા લારી ગલ્લાવાળાને ખસેડી જપ્ત કરાયેલા તેમના માલસામાનને છોડાવવા માટે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર શુક્રવારે કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ કોર્પોરેશનને તેમની તમામ જ કરેલી વસ્તુઓ પરત કરવાનો આદેશ કર્યો છે.

Body:આ મુદ્દે રજૂઆત કરતા વકીલ આનંદ યાજ્ઞિક દલીલ કરી હતી કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ હજુ યોગ્ય રીતે અમલમાં મુકાયો નથી ત્યારે સેક્ટરના section-3નું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કોર્પોરેશન દ્વારા ગરીબ લારી-ગલ્લાવાળાઓ ના માલ સામાન જપ કરવામાં આવ્યા હતા..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જપ્ત કરાવેલી ચીજવસ્તુઓમાં તેમની પાસે 2305 લારી અને 26919 જેટલી નાની-મોટી આઈટમ જપ્ત કરેલી પડી છે..

Conclusion:બન્ને પક્ષની રજૂઆત બાદ હાઈકોર્ટે કોર્પોરેશનને લારી-ગલ્લાવાળાઓ ની જપ્ત કરાયેલી તમામ સામગ્રી ભરત કરવા આદેશ કર્યો છે. લારી ગલ્લાવાળા પોતાના પુરાવા સાથે અરજી કરી કોર્પોરેશનમાંથી પોતાનો માલ-સામાન પરત લઈ શકશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.