ETV Bharat / state

પીડિતા વારંવાર નિવેદન બદલતી હોવાની નોંધ લેતા હાઇકોર્ટ દુષ્કાર્મના આરોપીઓના જામીન મંજુર કર્યા

author img

By

Published : Oct 31, 2019, 11:20 PM IST

અમદાવાદઃ પોક્સો અને અનૈતિક દેહ વ્યાપારના ગુના હેઠળ નોંધાયેલી ફરિયાદના આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી છે. આ સમગ્ર પ્રકરણમાં પીડિતાએ ચારથી પાંચ વાર નિવેદન બદલ્યા હોવાથી હાઈકોર્ટે નોંધ્યું કે ગુનામાં આરોપીઓની સક્રિય ભાગીદારી દેખાઈ આવતી નથી.

પીડિતા વારંવાર નિવેદન બદલતી હોવાની નોંધ લેતા હાઇકોર્ટ દુષ્કાર્મના આરોપીઓના જામીન મંજુર કર્યા

અમરેલીના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રેપ, પોક્સો અને અનૈતિક દેહવ્યાપાર સહિતની કલમો હેઠળ નોંધાયેલી પોલીસ ફરિયાદના કથિત આરોપીએ જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની રજૂઆત હતી કે ફરિયાદમાં નોંધાયેલા ગુના મુજબનો કોઇ અપરાધ તેણે કર્યો નથી. ઊલટાનું પીડિતાના નિવેદનો જોતાં જણાય છે કે તે સતત તેના નિવેદનો બદલતી રહી છે અને અનેક લોકોને ગુનામાં સંડોવી રહી છે.

જો અરજદાર વિરૂદ્ધના આક્ષેપોને માની લેવામાં પણ આવે તો પણ તેની વિરૂદ્ધ કોઇ ગુનો બનતો નથી. આ સમગ્ર પ્રકરણમાં થયેલા DNA ટેસ્ટના રિપોર્ટ મુજબ અન્ય સહઆરોપી સાથેના શારીરિક સંબંધોના પગલે સગીરા ગર્ભવતી બની છે. અરજદાર વિરૂદ્ધ કોઇ પૂર્વના ગુના પણ નથી અને તેના ઉપર કુટુંબની જવાબદારી પણ છે. તેથી સંજોગો, તથ્યો અને અરજદાર સામેના આક્ષેપોને ધ્યાનમાં લેતાં તેને જામીન પર મુક્ત કરવો જોઇએ.

સરકાર અને સગીરા તરફથી જામીન અરજીનો વિરોધ કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે પીડિતાએ ૧૬૪ના નિવેદનમાં જણાવ્યું છે કે અરજદારે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. તેને રૂપિયા પણ આપ્યા હતાં. તેથી ૧૬૪ મુજબના નિવેદનને આ તબક્કે નજરઅંદાજ કરી શકાય નહીં. પ્રથમ દ્રશ્ય અરજદારની ગુનામાં સંડોવણી હોવાથી તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવો જોઇએ નહીં. તમામ રજૂઆતોના અંતે પીડિતાના નિવેદનોમાં ભારે વિરોધાભાસ હોવાથી હાઇકોર્ટે અરજદારને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

Intro:પોક્સો અને અનૈતિક દેહ વ્યાપારના ગુના હેઠળ નોંધાયેલી ફરિયાદના આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી છે. આ સમગ્ર પ્રકરણમાં પીડિતાએ ચારથી પાંચ વાર નિવેદન બદલ્યા હોવાથી હાઈકોર્ટે નોંધ્યું કે ગુનામાં આરોપીઓની સક્રિય ભાગીદારી દેખાઈ આવતી નથી.

Body:અમરેલીના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રેપ, પોક્સો અને અનૈતિક દેહવ્યાપાર સહિતની કલમો હેઠળ નોંધાયેલી પોલીસ ફરિયાદના કથિત આરોપીએ જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની રજૂઆત હતી કે ફરિયાદમાં નોંધાયેલા ગુના મુજબનો કોઇ અપરાધ તેણે કર્યો નથી. ઊલટાનું પીડિતાના નિવેદનો જોતાં જણાય છે કે તે સતત તેના નિવેદનો બદલતી રહી છે અને અનેક લોકોને ગુનામાં સંડોવી રહી છે. જો અરજદાર વિરૂદ્ધના આક્ષેપોને માની લેવામાં પણ આવે તો પણ તેની વિરૂદ્ધ કોઇ ગુનો બનતો નથી. આ સમગ્ર પ્રકરણમાં થયેલા DNA ટેસ્ટના રિપોર્ટ મુજબ અન્ય સહઆરોપી સાથેના શારીરિક સંબંધોના પગલે સગીરા ગર્ભવતી બની છે. અરજદાર વિરૂદ્ધ કોઇ પૂર્વના ગુના પણ નથી અને તેના ઉપર કુટુંબની જવાબદારી પણ છે. તેથી સંજોગો, તથ્યો અને અરજદાર સામેના આક્ષેપોને ધ્યાનમાં લેતાં તેને જામીન પર મુક્ત કરવો જોઇએ.Conclusion:સરકાર અને સગીરા તરફથી જામીન અરજીનો વિરોધ કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે પીડિતાએ ૧૬૪ના નિવેદનમાં જણાવ્યું છે કે અરજદારે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેને રૂપિયા પણ આપ્યા હતા. તેથી ૧૬૪ મુજબના નિવેદનને આ તબક્કે નજરઅંદાજ કરી શકાય નહીં. પ્રથમદ્રશ્યા અરજદારની ગુનામાં સંડોવણી હોવાથી તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવો જોઇએ નહીં. તમામ રજૂઆતોના અંતે પીડિતાના નિવેદનોમાં ભારે વિરોધાભાસ હોવાથી હાઇકોર્ટે અરજદારને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.