ETV Bharat / state

કોંગ્રેસનો નવેસરથી એકડો ઘૂંટવાની તૈયારી, હાથ સે હાથ જોડે કરશે અભિયાન - Bharat Jodo Yatra in Gujarat

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની બેઠકમાં રાજ્યમાં નવેસરથી એકડો (Congress office meeting in Ahmedabad) ઘુંટવા તૈયાર થઈ ગઈ છે. 15મી જાન્યુઆરી બાદ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં 'હાથ સે હાથ જોડે' અભિયાનની શરૂઆત કરશે. આ ઉપરાંત ગુજરાતમાં ભારત જોડો યાત્રા નીકળશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. (hath se hath jodo campaign Congress)

કોંગ્રેસનો નવેસરથી એકડો ઘૂંટવાની તૈયારી, હાથ સે હાથ જોડે કરશે અભિયાન

author img

By

Published : Dec 21, 2022, 10:22 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખૂબ ઓછી સીટ મેળવવાની (Congress office meeting in Ahmedabad) સાથે કોંગ્રેસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસની ભારત જોડોની યાત્રા પર હવે કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં ગુજરાત જોડો યાત્રા યોજશે. વિધાનસભાની ચૂંટણીમાં કારની હાર બાદ કોંગ્રેસને નવેસરથી એકડો ઘુંટવા તૈયાર થઈ ગઈ છે અને 'હાથ સે હાથ જોડે' ના (hath se hath jodo campaign Congress) બેનર હેઠળ ફરી બેઠા થવા માટે કોંગ્રેસનો આ પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો સંખ્યા બળ ઓછું હોવા છતાં લોકોના પ્રશ્નો ઉઠાવવા મેવાણીએ બતાવ્યો જુસ્સો

હાથ સે હાથ જોડે અભિયાન ગુજરાતમાં અંદાજે ત્રણ મહિના જેટલું કોંગ્રેસનું હાથે હાથ જોડે અભિયાન ચાલશે. આ સાથે દરેક તાલુકા અને પંચાયતની બેઠકથી લઈને વિધાનસભા બેઠક વિસ્તારમાં પણ કોંગ્રેસના આગેવાનો ફરશે. આગામી 15 જાન્યુઆરી સુધી કોંગ્રેસ 'હાથ સે હાથ જોડે 'અભિયાનનું તબક્કાવાર આયોજન કરશે અને ત્યારબાદ તેનું અમલીકરણ કરશે. (Bharat Jodo Yatra in Gujarat)

આ પણ વાંચો વિધાનસભામાં ઓછી સંખ્યામાં લોકોના પ્રશ્નો ઉઠાવવા કોંગ્રેસનો જૂસ્સો જોરદાર

ગુજરાતમાં ભારત જોડો યાત્રા 15મી જાન્યુઆરી બાદ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં 'હાથ સે હાથ જોડે' અભિયાનની શરૂઆત કરશે. ગુજરાતમાં ભારત જોડો યાત્રા નીકળશે. તેમાં ભારત જોડે યાત્રા લગભગ 150 દિવસના સમયગાળામાં 3500 કિલોમીટરનું અંતર કાપશે. આ અભિયાનના આયોજન માટે થઈને આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના અધ્યક્ષતામાં આ સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો હતો. (Congress hath se hath jodo campaign)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.