ETV Bharat / state

અમદાવાદના ગુલબાઈ ટેકરામાં પાણી પ્રશ્રે મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ

author img

By

Published : Jun 1, 2019, 1:49 PM IST

અમદાવાદ: સમગ્ર ગુજરાત અત્યારે પાણીની તકલીફો વચ્ચે અને દુષ્કાળના ઓછાયા નીચે જીવી રહી છે, ત્યારે આજ એટલે કે શનિવારના રોજ બોલિવુડના નામે પ્રખ્યાત ગુલબાઈ ટેકરા પાસે આવેલા ચાલીઓમાં પાણીની તકલીફોના કારણે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ

અમદાવાદના ગુલબાઈ ટેકરાની ચાલીઓના મહિલાઓ તેમજ પુરૂષો દ્વારા પાણી નહીં આવતું હોવાની ફરિયાદોના નિવારણ નહીં થવાના કારણે માટલા ફોડ્યા હતા. તદુપરાંત ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ પ્રશ્નનો શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ભૂખહડતાલ કરવામાં આવશે.

અમદાવાદના ગુલબાઈ ટેકરામાં પાણી પ્રશ્રનો અંગે મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ

Intro:સમગ્ર ગુજરાત ત્યારે પાણીની તકલીફો વચ્ચે અને દુષ્કાળના ઓછાયા નીચે જીવી રહી છે, ત્યારે આજરોજ ગુલબાઈ ટેકરા પાસે આવેલા બોલિવૂડ નાં નામે ફેમસ ચાલીઓમાં પાણી ની તકલીફોના કારણે લોકોના ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

Body:આજરોજ ગુલબાઈ ટેકરા ની ચાલીઓના મહિલાઓ તેમજ પુરૂષો દ્વારા પાણી નહીં આવતું હોવાની ફરિયાદોના નિવારણ નહીં થવાના કારણે માટલા ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તદુપરાંત ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ પ્રશ્નનો શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ભૂખહડતાલ જેવા કાર્યક્રમ કરવામાં આવશે.

Conclusion:આગામી દિવસોમાં જો પાણીની તકલીફ નિવારણ કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ તેમજ દુખાવો સાથે કાર્યક્રમ કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.