- ગુજરાત યુનિવર્સિટીમાં હવે ઓર્ગેનિક ખેતી કરાશે
- શાકભાજી અને ફળોની પ્રાકૃતિક ખેતી કરશે
- ગુજરાત યુનિવર્સિટી આગામી સમયમાં મોટા પાયે ખેતી કરશે
અમદાવાદઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર(Department of Education, State Government ) કર્યો છે જેમાં તેમણે કહ્યું કે દરેક યુનિવર્સિટીએ પ્રાકૃતિક ખેતી( University of Natural Farming)પર ભાર મુકવો અને તેને અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી હવે કેમ્પસમાં ખેતી (Gujarat University now cultivates on campus)કરશે. જ્યારે જે શાકભાજી અને ફળ ફડાળી ઉગાડવામાં આવશે તે તેના કર્મચારીઓ અને પ્યુનને ફ્રી માં આપવામાં આવશે.
આગામી સમયમાં યુનિવર્સિટીમાં મોટી જગ્યામાં ખેતી કરવામાં આવશે
જ્યારે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની (Gujarat University Library)સામે આવેલ જગ્યા પર ગ્રંથાલયના પ્રોફેસરો અને કર્મચારીઓ દ્વારા ખેતી કરવામાં આવશે. જ્યારે હાલમાં પ્રાથમિક તબક્કે આ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં યુનિવર્સિટીમાં મોટી જગ્યામાં ખેતી કરવામાં આવશે. જ્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલે (Gujarat University)જણાવ્યું કે હાલમાં એક નાના વિસ્તારમાં કરવામાં આવી છે. ત્યારે આ શાલભાજી કે ફળ ફળફળાદિ કર્મચારીઓને આપવામાં આવશે તેઓ ગુજરાત યુનિવર્સિટીના કામમાં લેવાશે.
ઓર્ગેનિક ખેતી કરીને પોતાના કર્મચારીઓને મદદ કરશે
જ્યારે યુનિવર્સિટી દ્વારા ટૂંક જ સમયમાં ઓર્ગેનિક ખેતી કરીને પોતાના કર્મચારીઓને મદદ કરશે. જ્યારે 200 મીટર જેટલા મેદાનમાં ખેતી કરશે. જ્યારે આગામી સમયમાં ડિપાર્ટમેન્ટ ઉભું કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ભાજપનાં નેતાઓએ 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ લાઇવ નિહાળી ધન્યતા અનુભવી હતી
આ પણ વાંચોઃ Ahmedabad second dose of the vaccine: અમદાવાદ કોર્પોરેશનમાં 6 લાખ લોકોએ હજી વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી