ETV Bharat / state

New Bus Routes Nikol Gam: ગુજરાત ST વિભાગે નિકોલથી નવા રૂટ કર્યા, જુઓ

author img

By

Published : Mar 16, 2022, 10:38 AM IST

સ્થાનિકોની માંગ લઈને ST વિભાગ નિકોલગામથી નવા બસ રૂટ (New Bus Routes Nikol Gam) ચાલુ કરાયા છે. ગુજરાત ST વિભાગ (Gujarat ST Department) દ્વારા અમદાવાદના નિકોલ ગામથી સુરત તેમજ બગદાણાના નવા બસ રૂટ ચાલુ કરાયા છે.

New Bus Routes Nikol Gam : ગુજરાત ST વિભાગ દ્વારા નિકોલથી નવા રૂટ કરાયા શરૂ

અમદાવાદ : ગુજરાત ST વિભાગ દ્વારા અમદાવાદ પૂર્વ વિસ્તારના નિકોલ ગામથી (Gujarat ST Department) કેટલાક રૂટ ચાલુ કરાયા છે. સ્થાનિકોની માંગને લઈને નિકોલ ગામથી સુરત તેમજ બગદાણાના નવા બસ રૂટો ચાલુ કરાયા છે. આમ, પણ કોરોનાના કારણે કેટલીક (Nikol Gam Bus Timetable) બસ બંધ કરી દેવામાં આવી હતી. તેમજ હાલ હવે મુસાફરોને ધ્યાનમાં લઈને કેટલીક બસો ચાલુ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Holi festival buses : હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પંચમહાલ માટે 500 અને ડાકોર માટે 400 બસ મુકાઈ

ST તંત્ર દ્વારા નીચે મુજબના બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે

  1. કૃષ્ણનગરથી ઉપાડી શુકન બંગ્લોઝ, નિકોલ ગામ, ખોડીયાર મંદિર ઠક્કરબાપા નગર એપ્રોચ, સમજુબા હોસ્પિટલ બાપુનગર થઈ અવરજવર કરશે.
  2. સવારે 06.00 વાગે કૃષ્ણનગર-સુરત વાયા નિકોલ ગામ બાપુનગર, વિરાટનગર હાઇવે, સિટીએમ થઇ બરોડા ભરૂચ અંકલેશ્વર સુરત
  3. રાત્રે 23.00 વાગે કૃષ્ણનગર-સુરત વાયા નિકોલ ગામ, બાપુનગર, વિરાટનગર હાઇવે, સિટીએમ થઇ બરોડા ભરૂચ અંકલેશ્વર સુરત
  4. સવારે 06.30 વાગે દહેગામ-કૃષ્ણનગર–નિકોલગામ બગદાણા વાયા નિકોલગામ, બાપુનગર, ધોલેરા, ભાવનગર, તળાજા, બગદાણા

આ પણ વાંચો : PM Modi Gujarat Visit: પાટણ જિલ્લાના મુસાફરોને 2 દિવસ સુધી ST બસો માટે પડી શકે છે હાલાકી

નિકોલ ગામથી ચાલુ થનાર બસ - આ ઉપરાંત બાપુનગર-સુલતાનપુર ટૂંક સમયમાં વાયા નિકોલ ગામથી (ST Department New Bus Route) ચાલુ થનાર છે. અને કૃષ્ણનગર- વડતાલ વાયા નિકોલગામ, બાપુનગર બસ પણ ટૂંક સમયમાં ચાલુ કરવાનું આયોજન છે. તેમ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં મુસાફરોને તકલીફ ન ઉભી થાય તે માટે અન્ય પણ (New Bus Routes Nikol Gam) કેટલાક રૂટ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.