રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગત રોજ એક પરિપત્ર જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ કરવામાં આવશે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યની આંતરરાજ્ય, આંતર જિલ્લા કક્ષાની તેમજ અન્ય વાહન ચેકિંગ અર્થે કાર્યરત પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. ત્યારે જે-તે જગ્યાએ ફાળવેલા તમામ કર્મચારીઓ છે તેને નજીકના જિલ્લા અને શહેરોમાં ફરજ પર મૂકવામાં આવશે અને આ જ કારણે હવે શહેર અને જિલ્લામાં પણ પોલીસનું પ્રમાણ વધશે.
ગુજરાત પોલીસ વડાનો નિર્ણય: તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ કરાઈ રદ - Interstate Checkpost
અમદાવાદ: થોડા સમય પહેલાં ગુજરાત સરકારે રાજ્યની તમામ RTO ચેકપોસ્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ વડાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ કરવામાં આવી છે. જેનો અમલ આજથી જ કરવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગત રોજ એક પરિપત્ર જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ કરવામાં આવશે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યની આંતરરાજ્ય, આંતર જિલ્લા કક્ષાની તેમજ અન્ય વાહન ચેકિંગ અર્થે કાર્યરત પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. ત્યારે જે-તે જગ્યાએ ફાળવેલા તમામ કર્મચારીઓ છે તેને નજીકના જિલ્લા અને શહેરોમાં ફરજ પર મૂકવામાં આવશે અને આ જ કારણે હવે શહેર અને જિલ્લામાં પણ પોલીસનું પ્રમાણ વધશે.
ગુજરાત સરકારે થોડાક સમય પહેલા રાજ્યની તમામ આરટીઓની ચેકપોસ્ટ રદ કરી હતી.ત્યાર બાદ હવે ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે આજથી જ રાજ્યની તમામ ચેક પોસ્ટ રદબાતલ ગણવામાં આવશે.
Body:ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડા શિવાનંદ જાય ગઈકાલે પરિપત્ર જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલ આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ ગણવામાં આવશે પરિપત્ર માં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યની આંતરરાજ્ય તથા આંતર જિલ્લા કક્ષાની તથા અન્ય વાહન ચેકીંગ અર્થે કાયમી ધોરણે કાર્યરત પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે ત્યારે જે ચેકપોસ્ટ ઉપર ફાળવેલ મહેકમને જિલ્લા અને શહેર ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી હશે ફરજમાં લેવા માટે પણ જે તે જિલ્લા પોલીસ વડા અને પોલીસ મહાનિરીક્ષક કોને સૂચના આપવામાં આવી હતી..
Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અને જિલ્લાની તમામ આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ હવે બંધ કરવામાં આવી છે ત્યારે તે જગ્યાએ ફાગવેલ તમામ કર્મચારીઓ છે તેને નજીકના જિલ્લામાં અને શહેરોમાં ફરજ પર મૂકી દેવામાં આવશે અને આ જ કારણે હવે શહેર અને જિલ્લામાં પણ પોલીસ નું પ્રમાણ વધશે..