ETV Bharat / state

મોરબી કેબલબ્રિજ કેસ: સંચાલન કરનાર કંપની પાસે હાઈકોર્ટે જવાબ માગ્યો - મોરબી બ્રિજ ધરાશાયી

મોરબીમાં ઝુલતો બ્રિજ દુર્ઘટના મા(Morby Bridge Collapses)મલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ઓરેવા ગ્રુપને નોટીસ ફટકારી છે. મૃતકોના પરિવાર તરફથી ઓરેવા ગ્રુપના માલિક સામે (Gujarat High Court issued notice to Oreva Group) હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુનાવણી (Morby Bridge Tragedy Case) બાદ ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ આપવામા આવી છે.

મોરબી કેબલબ્રિજ કેસ: સંચાલન કરનાર કંપની પાસે હાઈકોર્ટે જવાબ માગ્યો

author img

By

Published : Dec 21, 2022, 5:40 PM IST

મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે 135 થી વધુ લોકોના(Morby Bridge Collapses) મોત થયા હતા. જોકે આ આંકડો સત્તાવાર હતો. પરંતુ બિનસત્તાવાર આંકડો કદાચ આ આંકડાથી વધારે હોઇ શકે છે. મચ્છુ નદી મહાણ બનીને લોકોના જીવ લઇ લીધા હતા. આ ઘટના બાદ માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોના હૃદય થંભી ગયા હતા. પરંતુ આજ સુધી oreva ગ્રુપના માલિક કે જેમણે આ બ્રિજની (Morby Bridge Tragedy Case) કામગીરીની જવાબદારી સંભાળી હતી તેમને જાણે કે આ કેસથી દુર જ રખાયા હતા. મૃતકોના પરિવાર તરફથી ઓરેવા ગ્રુપના માલિક સામે (Gujarat High Court issued notice to Oreva Group) હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી છે.

હાઇકોર્ટમાં વધુ એક અરજી આજે ઓરેવા ગ્રુપના માલિક સામે હાઇકોર્ટમાં (Gujarat High Court issued notice to Oreva Group)વધુ એક અરજી કરવામાં આવતા oreva ગ્રુપના માલિક જયસુખ પટેલની(Jaysukh Patel owner of Aureva Group) મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટેએ આ અરજી માન્ય રાખી છે. મૃતકોના પરિવાર તરફથી ઓરેવા ગ્રુપના માલિક સામે હાઇકોર્ટમાં(Gujarat High Court) વધુ અરજી કરવામાં આવી હતી.

છ પક્ષકારો આ અરજીમાં કુલ છ પક્ષકારો રાખ્યા હતા.આ ઉપરાંત (Morby Bridge Collapses) સંચાલન કરનાર ગ્રુપને પણ પક્ષકાર તરીકે જોડવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરવામાં આવી હતી. આ સિવિલ એપ્લિકેશન પર આજે સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી છે.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસ ગત સુનાવણીમાં(Gujarat High Court sent notice to Oreva Group) મોરબી બ્રિજ દુર્ઘટના(Morby Bridge Tragedy Case) કેસમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા મામલે જવાબ માંગ્યો હતો. રાજ્ય સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા અંગેની કામગીરી કરી રહી છે.

હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યા મોરબી નગરપાલિકાને(Morbi Municipality) જે સુપર સીડ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી નગરપાલિકાના 46 જેટલા ચૂંટાયેલા નગર સેવકો પણ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે મોરબી નગરપાલિકાને સુપર સીડ કરતા પહેલા તેમની વાત સાંભળવામાં આવે.

માંગ ફગાવી દીધી આ સમગ્ર મામલે હાઇકોર્ટ હાલના તબક્કે મોરબી પાલિકાના સભ્યોને પક્ષકાર તરીકે જોડાવા જરૂરી નહીં એવું જણાવ્યું હતું. આ સાથે જ ગુજરાત સરકાર કોઈપણ નિર્ણય લે છે અને તેની સામે તમે દાવો કરી શકો છો. પરંતુ અત્યારે હાઇકોર્ટ દ્વારા તેમની માંગ ફગાવી દીધી હતી. આજે સમગ્ર સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ પાઠવી છે. તારીખ 19 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી તારીખ 19 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.