ETV Bharat / state

રાજ્યની ઇજનેરી કોલેજોમાં આજથી 'પિન' વિતરણ ચાલુ કરવામાં આવ્યું - engineering Collage

અમદાવાદઃ રાજ્યની ઈજનેરી કોલેજોમાં આજથી 'પિન' વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે ગતવર્ષ કરતાં આ વર્ષે ડિગ્રી એન્‍જિનિયરિંગ અને ફાર્મસીમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે એન્‍જિનિયરિંગમાં વધુ બેઠકો ખાલી રહે તેવી પરિસ્થિતી સર્જાઈ છે.

જી.પી વડોદરિયા, ACPC ડીન
author img

By

Published : May 21, 2019, 2:49 PM IST

ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે 30,000 જેટલી ડિગ્રી એન્‍જિનિયરિંગની બેઠકો ખાલી રહી હતી, જો કે આ વર્ષે એસીપીસી દ્વારા ઇજનેરી કોલેજમાં પ્રવેશ વિતરણ માટે 21મીથી પિન વિતરણ કરવામાં આવી રહ્યુ છે, રાજ્યની 137 ઇજનેરી કોલેજની 60937 જેટલી સીટો માટે અને ડિગ્રી અને ડિપ્લોમાની 80 કોલેજની 5795 બેઠકો માટે 21મીથી રજીસ્ટ્રેશન શરૂ થયુ છે અને acpcની વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે.

રાજ્યની ઈજનેરી કોલેજોમાં આજથી પિન વિતરણ ચાલુ કરવામાં આવ્યું

આ મામલે એસીપીસીના ડીન જી.પી વડોદરિયાએ માહિતી આપતા જણાવ્યું કે એસીપીસીના 86 હેલ્પસેન્ટરો પર દરેક વિદ્યાર્થીઓએને માહિતી મળી શકેશે, ખાસ કરીને કોઈ પણ એજન્ટની વાતોમાં આવવું નહીં તથા 21 તારીખથી બીફાર્મ ડિગ્રીના પિન વિતરણ ચાલુ કરવામાં આવશે

R_GJ_AMD_05_20_MAY_2019_ACPC_PRAVESH_PRAKRIYA_STORY_YASH_UPADHYAY

અમદાવાદ.....

રાજ્યની ઈજનેરી કોલેજોમાં આજથી પિન વિતરણ ચાલુ કરવામાં આવ્યું  છે. ત્યારે ગતવર્ષ કરતાં આ વર્ષે ડિગ્રી એંજિનિયરિંગ અને ફાર્મસીમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે એંજિનિયરિંગમાં વધુ બેઠકો  ખાલી રહે તેવી પરિસ્થિતી સર્જાઈ છે 

ગત વર્ષની   જો વાત જ્કરાવમ આવે તો ગત વર્ષે 30000 જેટલી  ડિગ્રી એંજિનિયરિંગની બેઠકો ખાલી રહી હતી જો કે આ વર્ષે એસીપીસી દ્વારા ઇજનેરી કોલેજ માં પ્રવેશ વિતરણ માટે 20 મી થી પિન વિતરણ રાજ્ય ની 137 ઇજનેરી કોલેજ ની 60937 જેટલી સીટો માટે અને ડિગ્રી અને ડિપ્લોમા ની 80 કોલેજ ની 5795 બેઠકો માટે 21 મી થી રજીસ્ટ્રેશન શરૂ થશે acpc ની વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. આ મામલે એસીપીસીના ડીન જી.પી વડોદરિયાએ માહિતી આપતા  જણાવ્યુ હતું કે એસીપીસીના 86 હેલ્પસેન્ટરો પર દરેક વિદ્યાર્થીઓએને માહિતી મળી શકશે ખાસ કરીને કોઈ પણ એજન્ટની વાતોમાં  આવવું  નહીં તથા  21 તારીખથી બીફાર્મ  ડિગ્રીના પિન વિતરણ ચાલુ કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.