ETV Bharat / state

રાજ્યમાં 18થી 45 વર્ષના નાગરિકોને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે

author img

By

Published : Apr 25, 2021, 6:57 AM IST

Updated : Apr 25, 2021, 8:47 PM IST

LIVE GUJARAT CORONA: કોરોનાના વધતો પ્રકોપ, લોકો ત્રાહિમામ

20:46 April 25

રાજ્યમાં 18થી 45 વર્ષના નાગરિકોને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે

ગાંધીનગર :  રાજ્ય સરકારનો નિર્ણય - 18થી 45 વર્ષના નાગરિકોને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે

રાજ્ય સરકારે વેક્સિન માટે 1.50 કરોડ વેક્સિન ડોઝની વ્યવસ્થા કરી

કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

1 કરોડ ડોઝ કોવિશિલ્ડ અને 50 લાખ કોવેક્સિનના ડોઝનો અપાયો ઓર્ડર

20:07 April 25

મહીસાગર જિલ્લામાં આજે 84 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં આજે 47 દર્દી સાજા થયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 2922 દર્દીઓ સાજા થઇ સ્વગૃહે પરત ફર્યા

અત્યાર સુધી કોરોનાના કુલ 3686 પોઝિટિવ કેસ

હાલ  712 દર્દીઓ સારવાર હેઠળ

19:45 April 25

આજે રાજ્યમાં 14,296 કેસ નોંધાયા

ગુજરાત કોરોના અપડેટ

ગત 24 કલાકમાં 6,727 લોકો કોરોના મુક્ત થયા

આજે કુલ 157 લોકોના મોત નિપજ્યા

  • કુલ ડિસ્ચાર્જ - 3,74,699
  • કુલ મૃત્યુ - 6,328
  • રિકવરી રેટ - 75.45
  • 1,24,539 લોકોનું કરાયું રસીકરણ
  • કુલ એક્ટિવ કેસ - 1,15,006
  • વેન્ટીલેટર પર સારવાર મેળવી રહેલા દર્દીઓની સંખ્યા - 406
  • સ્ટેબલ દર્દીઓની સંખ્યા - 1,14,600

18:33 April 25

જામનગર શહેરમાં 388 પોઝિટિવ કેસ

જામનગર કોરોના અપડેટ

જામનગર શહેરમાં 388 પોઝિટિવ કેસ

કોવિડ હોસ્પિટલમાંથી 140 દર્દીઓને ડિસ્ચાર્જ થયા

કોવિડ હોસ્પિટલમાં સત્તાવાર 8ના મોત

18:13 April 25

સાબરકાંઠા જિલ્લામાં આજે 134 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 દર્દીના મોત

અત્યાર સુધીમાં કુલ 47 દર્દીઓના કોરોનાથી મોત

હિંમતનગર તાલુકામાં 62 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પ્રાંતિજ તાલુકામાં 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તલોદ તાલુકામાં 29 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઇડર તાલુકામાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ખેડબ્રહ્મા તાલુકામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વિજયનગર તાલુકામાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોશીના તાલુકામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 6815 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

17:24 April 25

ધારપુર સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના કેમ્પસમાં 108 અને ખાનગી વાહનોની લાગી લાઈન

પાટણ - ધારપુર સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના કેમ્પસમાં 108 અને ખાનગી વાહનોની લાગી લાઈન

ધારપુરમા સતત ત્રીજા દિવસે પણ સારવાર માટે દર્દીઓ લાઈનમાં

અંદાજે 48થી વધુ એમ્બ્યુલન્સ સાથે પ્રાઇવેટ વાહનોની લાગી લાઈન

સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ

દર્દીઓ થઈ રહ્યા છે હેરાન પરેશાન

હોસ્પિટલમાં ઝડપી સારવાર ન મળતા દર્દી  મોતને ભેટી રહ્યા છે

હોસ્પિટલમાં તમામ બેડ થઈ ગયા છે ફુલ

બેડના અભાવે દર્દીઓ હોસ્પિટલ કેમ્પસમાં 108 અને ખાનગી વહનોમાં લઇ રહ્યા છે, કલાકો સુધી સારવાર

બેડ પૂરા પાડવામાં વહીવટી તંત્ર વામણુ સાબિત થયું

16:59 April 25

અંબાજીમાં રેપિડ એન્ટિજન કીટ ન આવતા કોરોના ટેસ્ટની કામગીરી ઠપ્પ

છેલ્લા ત્રણ દિવસથી એક પણ રેપિડ એન્ટિજન કીટ અંબાજી આવી નથી

અંબાજીમાં કુલ 188 કોરોના પોઝિટિવ દર્દીઓ

કોરોના ટેસ્ટમાં રોજના 15 ઉપરાંત પોઝિટિવ કેસ નોંધાતા હતા

રેપિડ એન્ટિજનની કીટના અભાવને કારણે કોરોના ટેસ્ટની કામગીરી ઠપ્પ

ટેસ્ટ વગર અંબાજીમાં કોરોના નું સંક્રમણ વધવાનો ભય

16:03 April 25

નવસારીમાં કોરોનાના વધુ 106 પોઝિટિવ કેસો નોંધાયા

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 800ને પાર

જિલ્લામાં આજે 79 દર્દીઓએ કોરોનામુક્ત થયા

જિલ્લામાં આજે આરોગ્ય વિભાગના ચોપડે એક પણ મૃત્યુ નોંધાયું નહીં

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,139 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જેની સામે 2,230 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

14:58 April 25

ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર શરૂ કરાશે

ગાંધીનગર :  રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને રવિવારથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે

આ હોસ્પિટલમાં 108ની કેન્દ્રીય કૃત વ્યવસ્થા અંતર્ગત રેફરલ દર્દીઓને જ એડમિટ એટલે કે સારવાર માટે દાખલ કરવામાં આવશે

12:44 April 25

બોટાદમાં સૌરભ પટેલના કાર્યાલય પર નિઃશૂલ્ક ઓક્સિજનની બોટલ વિતરણ કરતા વિવાદ

  • સુપ્રીમ ઓક્સિજન સપ્લાયર દ્વારા સોશિયલ મીડિયામાં પત્ર કર્યો વાઇરલ
  • ભાજપ દ્વારા પહેલા 300 અને હવે બીજી 200 બોટલ માંગતા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ નહિ આપી શકું
  • ભાજપ દ્વારા સુપ્રીમ ઓક્સિજન સપ્લાયર સામે કાળા બજારીનો આક્ષેપ
  • સુપ્રીમ ઓક્સિજન સપ્લાયર દ્વારા પત્ર વાયરલ કરી મીડીયા સામે કહેવાનું ટાળ્યું
  • હાલ તો વાયરલ પત્રને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો

12:42 April 25

અમદાવાદની DRDO હોસ્પિટલમાં 108માં આવશે તેને જ પ્રવેશ અપાશે

  • DRDO હોસ્પિટલની બહાર રિક્ષામાં આવેલા દર્દીનું મોત
  • દર્દીના પુત્રે તંત્રને કરી હતી આજીજી
  • રિક્ષામાં આવ્યા હતા તેથી ન આપવામાં આવ્યો પ્રવેશ
  • છેલ્લા 24 કલાકથી 108ની રાહ જોતા હતા તબિયત વધારે ખરાબ થતા રિક્ષામાં લાવ્યાં હતા

12:40 April 25

અરવલ્લીમાં ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવ

  • મેઘરજના ઇસરી કોવીડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા દર્દી મોતને ભેટ્યો
  • ગોઢા ગામના 55 વર્ષીય ચીમનભાઈ કોરોના સામે જંગ હાર્યા
  • દર્દીને ઓક્સિજન વિના તડપતા જોઈ અન્ય દર્દીના સાગા જાતે ઓક્સિજન લાવવા મજબુર બન્યા
  • ઇસરી કોવીડ કેર હોસ્પિટલમાં હાલ એકપણ વેલ્ટીનેટર ઉપલબ્ધ નથી

06:01 April 25

  • શનિવારે છેલ્લાં 24 કલાકની અંદર 14,097 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • આજદિન સુધી સૌથી વધુ 152 જેટલા મૃત્યુ
  • રાજ્યમાં 6,479 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 152 દર્દીઓના મોત નિપજ્યા
  • સૌથી વધુ મોત અમદાવાદ અને સુરતમાં 25 દર્દીના મોત નોંધાયા

Last Updated : Apr 25, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.