અમદાવાદ: કોરોના પેશન્ટ ની સારવારના નામે લૂંટ
ઘરે સારવાર આપવાના નામે ઠગાઈ
બોગસ ડોકટર સહિતની ટોળકી ઝડપાઇ
એક દિવસના 10 હજાર ચાર્જ લઈ દોઢ લાખ ની ઠગાઈ આચરી
ડોકટર બોગસ હોવાનું સામે આવતા નોંધાઈ પોલીસ ફરિયાદ
નર્સ તરીકે આવતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી
ઘરે ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો
અમરાઈ વાડી પોલીસે તપાસ હાથ ધરી