ETV Bharat / state

કોંગ્રેસની કારમી હાર બાદ, પરિણામો જાણવા કમિટીની રચના - Gujarat Congress Committee

ગુજરાતમાં હજુ થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણી (Gujarat Congress Committee) પૂર્ણ થઈ છે જોકે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામ સૌ કોઈ માટે ચોકાવનારા હતા. ભાજપે 156 ની સાથે ઐતિહાસિક જીત મેળવી હતી જ્યારે બીજી બાજુ છેલ્લા (Gujarat Assembly Election 2022) સુધી વિપક્ષનું ભાગ ભજવતી આવતી પાર્ટી એવી કોંગ્રેસને માત્ર 17 સીટ મળી હતી. કોંગ્રેસના આ કારમી હારના કારણો ઘણા બધા સામે આવ્યા હતા. આવું પરિણામ કેમ આવ્યું તે માટે થઈને કોંગ્રેસ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.

કોંગ્રેસની કારમી હાર બાદ, પરિણામો જાણવા કમિટીની રચના

author img

By

Published : Jan 8, 2023, 3:17 PM IST

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી (Gujarat Congress Committee) છે. તેમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું મૂલ્યાંકન કરશે. તાત્કાલિક અસરથી જે પણ પગલાં લેવામાં આવશે. તેની તમામ યોગ્ય કાર્યવાહી માટે થઈને કુલ ત્રણ લોકોની કમિટી બનાવવામાં આવી છે .જેમાં નીતિન રાઉત , ડોક્ટર શકીલ અહમદ ખાન, સપ્તગીરી શંકર ઉલકા, આ ત્રણ કોંગ્રેસના અધ્યક્ષ અને સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી બે અઠવાડિયા (Gujarat Assembly Election 2022) દરમિયાન સમગ્ર તપાસ હકીકત હાથ ધરશે અને ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષને જે પણ રિપોર્ટ હશે તે સોંપવામાં આવશે.

કોંગ્રેસની કારમી હાર બાદ, પરિણામો જાણવા કમિટીની રચના
કોંગ્રેસની કારમી હાર બાદ, પરિણામો જાણવા કમિટીની રચના

આ પણ વાંચોઃ G20 સમિટમાં આવતા વિદેશી ડેલીગેટ્સ માટે ખાસ નિર્ણય,ગુજરાતના પ્રવાસન સ્થળોની વિઝિટ કરાવાશે

સિનિયર નેતાઓ સામિલઃ કોંગ્રેસના હાઈ કમાન્ડ અને સિનિયર નેતાઓ દ્વારા જે આ કમિટીની રચના કરવામાં આવી છે. બે અઠવાડિયા નો સમય આપવામાં આવ્યો છે. જેમાં આ કમિટીએ વિધાનસભાના ચૂંટણીનું જે પણ પરિણામ આવ્યું છે. તેનું મૂલ્યાંકન પણ કરશે ,ક્યાં કચાશ રહી ગઈ છે તેમજ કોંગ્રેસના લગભગ ઘણા બધા વર્ષો પછી આવી કારમી હારનો સામનો કરવો પડ્યો છે તે તમામ તપાસ અને વિગતો બે અઠવાડિયાની અંદર કોંગ્રેસના હાઈ કમાન્ડ અધ્યક્ષને આપવાનો રહેશે.

ફરી બેઠા થવા પ્રયાસઃ મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા માટે આગામી દિવસોમાં 'હાથ સે હાથ જોડો' અભિયાનનું આરંભ કરવા જઈ રહી છે ત્યારે બે અઠવાડિયા ની તપાસ દરમિયાન જે પણ રિપોર્ટ હશે તે સામે આવશે ત્યારે શું નવા ખુલાસા થઈ શકે છે અને કયા કયા પ્રશ્નોના જવાબ સામે આવશે તે તો હવે રિપોર્ટ આપ્યા બાદ જ ખબર પડશે. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં મોટી હાર મળ્યા બાદ કોંગ્રેસે બેસી રહેવાના બદલે ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન મજબુત કરવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.

આ પણ વાંચોઃ વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેરેથોનનો કરાવ્યો પ્રારંભ

લોકસભાની તૈયારીઃ ગુજરાત બાદ વર્ષ 2023માં કુલ નવ રાજ્યની ચૂંટણી આવી રહી છે. આ ઉપરાંત જો જમ્મુ કાશ્મીરની ગણતરી કરવામાં આવે તો કુલ દસ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે. એવું કહી શકાય. પણ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થયા બાદ ભાજપ કાશ્મીરમાં ચૂંટણીને લઈને હજું ઢચુપચુ છે. જ્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Congress Bharat Jodo Yatra) ઘણા રાજ્યમાં સફળ રહી છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યમાંથી રાહુલ ગાંધીને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એ જોતા એવું લાગે છે કે, ધીમે ધીમે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ આગામી અન્ય રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પડઘા પાડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.