ETV Bharat / state

સરકાર બનતાં જ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે, કૉંગ્રેસની ગેરન્ટી - himmatsinh patel Congress

ગુજરાત સરકારે લાગુ કરેલા ઇમ્પેક્ટ ફીના કાયદા (impact fee gujarat) સામે કૉંગ્રેસે વિરોધ કર્યો છે. સાથે જ કૉંગ્રેસે રાજ્યમાં 15 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીને કાયમી કરવાની વાત પણ કરી છે. અમદાવાદ કૉંગ્રેસ ભવન ખાતે (Gujarat Congress News) કૉંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર (Gujarat Congress attack on BJP Government) કર્યા હતા. સાથે જ સરકાર પ્રજાને લૂંટવાનું કામ કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સરકાર બનતાં જ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે, કૉંગ્રેસની ગેરન્ટી

author img

By

Published : Oct 24, 2022, 2:36 PM IST

અમદાવાદ ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરાતા (impact fee gujarat) કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસે જણાવ્યું હતું કે, આ સરકાર દ્વારા પ્રજાને લૂંટવાનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં કૉંગ્રેસ સરકાર (Gujarat Congress attack on BJP Government) બનતા જ આ ઈમ્પેક્ટ ફીનો કાયદો રદ કરવામાં આવશે. તેમ જ 15 લાખ જેટલા કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે.

કોન્ટ્રાક્ટ કર્મચારી થશે કાયમી મહત્વનું છે કે, ચૂંટણી (Gujarat Election 2022) શરૂ થાય પહેલા જ રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજસ્થાન સરકાર દ્વારા પણ કોન્ટ્રાકટ કર્મચારીને કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે કૉંગ્રેસે પણ ગુજરાતમાં સરકાર (Gujarat Congress News) બનતા જ 15 લાખ જેટલા કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને પણ કાયમી કરવાની ગેરન્ટી આપી છે.

ઈમ્પેક્ટ ફીનો કાયદો પ્રજા વિરોધીઃ કૉંગ્રેસ

ઈમ્પેક્ટ ફીનો કાયદો પ્રજા વિરોધી કૉંગ્રેસના ઉપપ્રમુખ જિતુ પટેલે (Jitu Patel Congress Leader) જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધારે લૂંટ ભાઈઓ બહેનો કહીને થઈ છે. તેનો તાજેતરનો દાખલો વર્ષ 2001, 2011 અને 2022નો દાખલો છે, જે ખોટું બોલીને લૂંટની સરકાર જે પ્રજાને શોષણ કરવાનો કામ કરી રહી છે. એકાએક 16 ઓક્ટોબરની મધ્યરાત્રિએ દિલમાં રામ જન્મ્યા અને બીજા દિવસે એમને વટહુકમ બહાર પાડ્યો હતો. ગુજરાત સરકાર(Gujarat Congress attack on BJP Government) જેમાં મધ્યમ વર્ગના લોકોને કાયદો અને સમસ્યાના પ્રશ્નો ઊભા ન થાય અને લોકોને હેરાન કરતી ન થાય એના માટે ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કર્યો છે. તે સંપૂર્ણપણે પ્રજા વિરોધી છે. આખો વટહુકમ જેણે લઈને કૉંગ્રેસ પક્ષ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે. ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનતા જ ઈમ્પેક્ટ ફીનો વટહુકમ હટાવશે. આ ઈમ્પેક્ટથી નગર, મહાનગરો અને નાના શહેરો, નગરપાલિકાઓના લોકોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે.

20,000 કરોડ રૂપિયા ખંખેરવાનુ કાવતરું વધુમાં તેમણે (Jitu Patel Congress Leader) જણાવ્યું હતું કે, જે પણ ઈમ્પેક્ટ ફીમાં (impact fee gujarat) બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હશે. તેને કૉંગ્રેસની સરકાર (Gujarat Congress attack on BJP Government) બનતા જ તેને કાયદેસર કરી આપવામાં આવશે. ગુજરાતના તમામ શહેર મહાનગરમાં પણ એક ઘર એવું ન હોય કે, જ્યાં પૂરેપૂરું બીયું પરમિશન હોય. નાના બાથરૂમમાં બનાવવામાં પણ પ્રજાએ 3,000 રૂપિયા ભરવાના થશે. પાર્કિંગના શેડ બનાવવા માટે પણ જંત્રીના 30 ટકા પ્રમાણે પૈસા આપવાના રહેશે. પ્રજાએ પોતાના માલિકીની જગ્યા પર જ તમે જે બાંધકામ કરશે. તેની ઉપર સરકારને ટેક્સ આપવાના રહેશે. આથી સરકાર 20,000 કરોડ રૂપિયા પ્રજા પાસેથી ખંખેરવાનું કાવતરું કરી રહી છે.

15 કોન્ટ્રકટ કર્મચારીને કાયમી કરવામાં આવશે કૉંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે (himmatsinh patel Congress) જણાવ્યું હતું કે, રાજસ્થાનની અંદર કૉંગ્રેસની સરકાર દ્વારા રાજસ્થાનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરતા 1,10,000 જેટલા કર્મચારીને કાયમી કરી સરકારી નોકરીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો 10 લાખ આઉટસોર્સિંગ અને 5 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારી મળીને કુલ 15,00,000 કર્મચારીઓને સરકારી કાયમી કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.