ETV Bharat / state

2017ની ચૂંટણીનું પુનરાવર્તન ન થાય તેવો ડર દેખાતા કોંગ્રેસે બોલાવી બેઠક - Counting of votes in Gujarat

મતગણતરી પહેલા કોંગ્રેસના દિગ્દર્શન નેતાઓની રાજીવ ગાંધી (Congress meeting at Rajiv Gandhi Bhavan) ભવન ખાતે બેઠક થઈ હતી. જેમાં 017 ચૂંટણીનું પુનરાવર્તનના થાય તેવો ડર દેખાતા આ બેઠક બોલાવી હતી. (Gujarat Assembly Election 2022)

2017ની ચૂંટણીનું પુનરાવર્તન ન થાય તેવો ડર દેખાતા કોંગ્રેસે બોલાવી બેઠક

author img

By

Published : Dec 8, 2022, 8:36 AM IST

અમદાવાદ : ગુજરાતમાં બંને તબક્કાનો મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી હાથ ધરાઈ છે, ત્યારે કોંગ્રેસના દિગ્દર્શન નેતાઓની રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક થઈ હતી. જેમાં કોંગ્રેસે 2017 ચૂંટણીનું પુનરાવર્તનના થાય તેવો ડર દેખાતા આ બેઠકને બોલાવવામાં આવી હતી. (Congress meeting at Rajiv Gandhi Bhavan)

બેઠકમાં શું ચર્ચા મળતી માહિતી પ્રમાણે, આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકની મતગણતરી યોજાશે. તેની પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકની વાત કરીએ તો 2017નું પુનરાવર્તન 2022માં ન થાય તેના ભાગરૂપે બેઠક મળી હતી. બેઠકમાં આવનારા પરિણામો મતદાનની ટકાવારી અને કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવા માટે શું કરી શકાય તે અંગે ખાસ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. (Congress Seat 2022)

ભાજપમાં ના જઈ શકે તે અંગે ચર્ચા 2017માં રાજ્યસભાની ચૂંટણી આવી, ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હતા. કારણ કે રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો જ વોટીંગ કરી શકે એ માટે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યને ખરીદી લેવામાં આવતા બીજા ધારાસભ્યોને બેંગ્લોર રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેથી બીજા કોઈ ધારાસભ્યને ભાજપમાં ના જઈ શકે એ માટે કોંગ્રેસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. (Counting of votes in Gujarat)

પુનરાવર્તન 2022 માં ન થાય 2017ના રાજ્યસભાની ચૂંટણીનું આજ પુનરાવર્તન 2022 માં ના થાય તે માટે સમગ્ર રણનીતિ કોંગ્રેસ દ્વારા પરિણામ પહેલા જ આ બેઠકમાં ગણવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ વખતે 125 પ્લસ સીટના દાવા સાથે સરકાર બનાવવાનો દાવો નિશ્ચિત કર્યો છે ત્યારે કોંગ્રેસની આ રણનીતિ કેટલી અંશ યોગ્ય સાબિત થાય છે કે નહીં તે જોવું રહ્યું. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.