ETV Bharat / state

ગરમીનો પ્રકોપ યથાવત, 45 ડિગ્રી તાપમાને ગાંધીનગર અગનભઠ્ઠીમાં શેકાયું - ADM

અમદાવાદઃ જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગરમીનો પ્રકોપ સમગ્ર દેશમાં યથાવત છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હજી પણ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જતા સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.

ગરમીનો પ્રકોપ યથાવત
author img

By

Published : Jun 3, 2019, 7:50 PM IST

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે તાપમાન 43 થી 44 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી દ્વારા આગાહી કરવામાં આવી છે કે,આગામી બે થી ત્રણ દિવસ સુધી તાપમાન 44 થી 45 ડિગ્રીની આસપાસ રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45.3 ડિગ્રી નોંધાતા સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું .જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અમદાવાદ શહેરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.

ગરમીનો પ્રકોપ યથાવત, 45 ડિગ્રી તાપમાને ગાંધીનગર અગનભઠ્ઠીમાં શેકાયું

રાજકોટ શહેરનું તાપમાન ૪૪.૫ ડિગ્રી ,વડોદરાનુ તાપમાન ૪૧.૫ ડિગ્રી, ડીસા ૪૩.૪ ડિગ્રી, વલ્લભવિદ્યાનગર ૪૧.૬ ડિગ્રી, ભુજ ૪૧.૪ ડિગ્રી, ભાવનગર ૪૦.૩ ડિગ્રી જ્યારે સુરત ૩૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરનું તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર નોંધાયું છે. હજુ બે થી ત્રણ દિવસ તાપમાન સમાન રહેશે જેના કારણે લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડશે

Intro:જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે તેમ છતાં ગરમીનો પ્રકોપ સમગ્ર દેશમાં યથાવત છે ત્યારે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં હજી પણ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર નું તાપમાન આજે ૪૫ ડિગ્રી સુધી પહોંચી જતા સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો

Body:હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી ની આસપાસ રહેશે, જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે એના કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રીની આસપાસ રહેશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45.3 ડિગ્રી નોંધાતા સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર નું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને અમદાવાદ શહેરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે

રાજકોટ શહેરનું તાપમાન ૪૪.૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે વડોદરા નુ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યું હતું ડીસા ૪૩.૪ ડિગ્રી, વલ્લભવિદ્યાનગર ૪૧.૬ ડિગ્રી, ભુજ ૪૧.૪ ડિગ્રી, ભાવનગર ૪૦.૩ ડિગ્રી જ્યારે સુરત ૩૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગર માં હિટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે

Conclusion:છેલ્લા સતત એક સપ્તાહ તી અમદાવાદ શહેરનું તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર નોંધાયું છે અને હજુ બે થી ત્રણ દિવસ તાપમાન સમાન રહેશે જેના કારણે લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડશે

byte 1 જયંત સરકાર, ડાયરેક્ટર, હવામાન વિભાગ, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.