ETV Bharat / state

Goods and Services Tax Council: હાઇકોર્ટમાં વકીલાત કરતાં 20 વકીલોને GST વિભાગ તરફથી રિકવરીની નોટિસો - વકીલો માટે જીએસટી કાયદો

ગુજરાત હાઇકોર્ટના વકીલોને GST વિભાગ તરફથી મળેલી નોટિફિકેશનનો વિરોધ (gst law for lawyers)કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અરજી કરવામાં આવી છે. જે યોગ્ય (GST oppose by lawyers) નથી.

Goods and Services Tax Council:હાઇકોર્ટમાં વકીલાત કરતાં 20 વકીલોને GST વિભાગ તરફથી રિકવરીની નોટિસો

author img

By

Published : Feb 26, 2022, 6:54 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતાં વકીલોને GST વિભાગ તરફથી ફટકારેલી નોટિસને પડકારવામાં આવી છે. જ્યારે વકીલ કોઈ વ્યક્તિગત બાબતને વ્યક્તિનો કેસ લડતો હોય તો, GST લાગવાનો કે GST લેવાનો કોઇ સવાલ કાયદામાં આવતો નથી. જોકે કોઈ કંપની કે મોટી એજન્સીના કેસની વાત આવે છે, ત્યારે તેમાં Goods and Services Tax Council લાગૂ પડે છે, પરંતુ તે સીધી રીતે એડવોકેટ પર લાગૂ ન પડે, જે તે કંપની કે એજન્સીએ ભરપાઈ કરવાની હોય છે. જો તે GST ન ભરે તો કાયદાની જોગવાઈ પ્રમાણે કંપની કે (વકીલો માટે GST કાયદો ) એજન્સી સામે કાર્યવાહી થાય પરંતુ વકીલ સામે નહીં શકે.

હાઇકોર્ટના વકીલોને GST લાગુ પડતો નથી તેની અરજી કરી

હાઇકોર્ટમાં વકીલાત કરતાં લગભગ 20 વકીલોને GST વિભાગ તરફથી રિકવરી માટેની નોટિસો મળી છે. જેને લઈ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. વકીલોના તો GST નંબર પણ હોતાં નથી, તો શા માટે અને કઇ રીતે GST વિભાગ રિકવરીનો દાવો કરી શકે? તે રજૂઆત (GST oppose by lawyers )આ અરજીમાં કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એસોસિએશન તરફથી કરવામાં આવેલ અરજીમાં (વકીલો માટે GST કાયદો )રજૂઆત કરવામાં આવી છે, વકીલાત કરતા વકીલોને GST લાગુ પડતો નથી. તેમ છતાય GST ભરવા GSTનાં વિભાગે વકીલોને (gst law for lawyers)માટેની નોટીસ ફટકારી છે, જે યોગ્ય નથી.

આ પણ વાંચો: Traders protest against GST hike 2021: સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવન કરીને GST વધારાનો વિરોધ કરાયો

વ્યક્તિગત લડતા કેસમાં લાગવાનો કે લેવાનો કોઇ કાયદા નથી

જ્યારે વકીલ કોઈ વ્યક્તિગત બાબતને વ્યક્તિનો કેસ (Individual fighting case )લડતો હોય તો, GST લાગવાનો કે લેવાનો કોઇ સવાલ કાયદામાં (GST Law)આવતો નથી. જોકે કોઇ કંપની કે મોટી એજન્સીના કેસની વાત આવે છે, ત્યારે તેમાં GST લાગૂ પડે છે, પરંતુ તે સીધી રીતે એડવોકેટ પર લાગૂ ન પડે, તે જે-તે કંપની કે એજન્સીએ ભરપાઈ કરવાની હોય છે. જો તે GST ન ભરે તો કાયદાની જોગવાઈ પ્રમાણે તેની સામે કાર્યવાહી થાય, સીધી વકીલ સામે નહીં.

આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: Lawyers protest in Gandhinagar : ગાંધીનગર કોર્ટમાં સંકુલની અંદર વકીલોને પ્રવેશ ન અપાતાં ઉગ્ર વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.