ETV Bharat / state

Ahmedabad Riverfront: અમદાવાદની આ જગ્યા પર શરૂ થશે ફ્રીમાં યોગા ક્લાસ અને જિમ - રિવરફ્રન્ટ વોકવે બ્રિજ

રિવરફ્રન્ટએ અમદાવાદની( Ahmedabad Riverfront)આગવી ઓળખ છે. હવે વધારે સુદ્રઢ બનાવવા માટે નવા પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યા છે. આગામી 90 દિવસમાં તમામ પ્રોજેકટ પૂર્ણ કરી દેવામાં આવશે. રિવરફ્રન્ટની બન્ને બાજુ નવા ગાર્ડન જેમાં પૂર્વ છેડે હેરિટેજ ગાર્ડન બનાવમાં (Riverfront Yoga Class)આવશે. રિવરફ્રન્ટ પર ખુલ્લુ જિમ, વોક વે, યોગા કલાસ શરૂ કરવામાં આવશે.

Ahmedabad Riverfront: અમદાવાદની આ જગ્યા પર શરૂ થશે ફ્રીમાં યોગા ક્લાસ અને જિમ

author img

By

Published : Apr 27, 2022, 9:47 PM IST

અમદાવાદ: શહેરમા મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર રિવરફ્રન્ટએ અમદાવાદની આગવી ઓળખ છે. ત્યારે હવે વધારે સુદ્રઢ બનાવવા માટે નવા પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યા છે. જે આગામી 90 દિવસમાં તમામ પ્રોજેકટ પૂર્ણ કરી દેવામાં આવશે. રિવરફ્રન્ટની બન્ને બાજુ નવા ગાર્ડન જેમાં પૂર્વ છેડે હેરિટેજ ગાર્ડન બનાવમાં આવશે. રિવરફ્રન્ટ પર ખુલ્લુ જિમ, વોક વે, યોગા કલાસ શરૂ (Yoga class and gym)કરવામાં આવશે. સાથે સાથે સાબરમતી નદીમાં કલર ફૂલ યાક પણ શરૂ કરવામાં આવશે.

રિવરફ્રન્ટ

સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખી પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો - રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati river)ચેરમેન કેશવ શર્મા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રિવેરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં જીમના સાધનો મુકવામાં આવશે. સાથે સાથે શરીરને નિરોગી રાખવા માટે ચાલવું ખૂબ જ જરૂરી હોવાથી રિવરફ્રન્ટ પર 6,000 પગલાં ચાલી શકાય તેવો વોકવે બ્રિજ (Ahmedabad Riverfront )બનાવવામાં આવશે. 1 મેના રોજ રિવરફ્રન્ટ પર ફ્રીમાં યોગક્લાસ શરૂ કરવામાં આવશે. સાથે આર્મીના જે ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટ આગામી સમયમાં રિવરફ્રન્ટ પર કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

રિવરફ્રન્ટ
રિવરફ્રન્ટ

આ પણ વાંચોઃ રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2 માં બનશે શહીદ પાર્ક

પૂર્વ વિસ્તારના રિવરફ્રન્ટ પર હેરિટેજ ગાર્ડન - સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રિવરફ્રન્ટ પશ્ચિમ કરતા અલગ કરવાનું કામ કરવાનું કામ (Riverfront Walkway Bridge)કરવામા આવી રહ્યું છે. જેમાં રોડ પર બાઇક ચલાવતા ચલાવતા સાબરમતી નદીનું પાણી જોઈ શકાય તેવી રીતનો રિવરફ્રન્ટ કામ કરવામાં આવશે.સાથે પૂર્વ વિસ્તારમાં હેરિટેજ ગાર્ડન બનાવમાં આવશે જેમાં વોક વે અને રાત્રીના સમયે અલગ લેગ પ્રકારના લાઇટિંગ નિહાળી શકશે.

આ પણ વાંચોઃ Sports Complex in Ahmedabad : રમતવીરો થઈ જાવ તૈયાર..!, રિવરફ્રન્ટ પર ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર

સાબરમતી રિવરફ્રન્ટ હરિયાળું બનાશે - વધુમાં જણાવ્યું હતું કે પહેલા સાબરમતી નદીનું પાણીમાં ઓક્સિજન લેવલ ઝીરો હતું. હવે સાબરમતી નદી પાણી 72 ટકા ઓક્સિજન લેવલ જોવા મળી રહ્યું છે. પરંતુ હાલમાં દફનાળા બાજુ 2 ટકા જેટલું જ ઓક્સિજન લેવલ છે. જેના માટે સુએઝ નહેરના પાણી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવશે તે આગામી સમયમાં બંધ કરવામાં આવશે. હાલમાં દેશમાં વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. રિવરફ્રન્ટ પર પહેલા 3 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં વધુ 3 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેનાથી વધારે હરિયાળું રિવરફ્રન્ટ બનાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.