ETV Bharat / state

વસ્ત્રાપુરમાં ફોરેન એક્સચેન્જના નામે 10 હજાર ડોલરની છેતરપિંડી - વસ્ત્રાપુરમાં ફોરેન એક્સચેન્જ

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ફોરેન એક્સચેન્જની ઓફિસમાં કામ કરતા કર્મચારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો. આરોપીએ ફોન પર વિદેશ જવા માટે US ડોલરની જરૂર હોવાનું કહી ફરિયાદી પાસેથી 10 હજાર ડોલર લઈ ફરાર થઈ ગયો હતો.

વસ્ત્રાપુરમાં ફોરેક્ષ એક્સચેન્જના નામે થઈ છેતરપિંડી
author img

By

Published : Sep 20, 2019, 11:47 PM IST

શહેરના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી પોલો ફોરેક્સ ફોરેન એક્સચેન્જમાં એક્ઝિક્યુટીવ તરીકે કામ કરતા સમીર સોની સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો. બે દિવસ અગાઉ કંપનીના નંબર પર અનંથ નાદરાજન નામની વ્યક્તિના ફોન આવ્યો હતો અને તેણે 15 લોકોના ગ્રુપને થાઈલેન્ડ જવાનું હોવાથી 10 હજાર US ડોલરની જરૂર હોવાની જણાવ્યું હતું.

વસ્ત્રાપુરમાં ફોરેન એક્સચેન્જના નામે થઈ છેતરપિંડી

10 હજાર US ડોલરના બદલામાં 7 લાખ 24 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જેથી સમીર અનંથની થલતેજ ખાતે આવેલી ઓફિસમાં ગયો અને તેને 10 હજાર ડોલર આપ્યા હતા. 10 હજાર ડોલર લઈ અનંથ થોડી વારમાં પૈસા લઈને આવુ છું, તેવુ બહાનું કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Intro:અમદાવાદ:શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ફોરેન એક્સચેન્જ ની ઓફિસ માં કામ કરતા કર્મચારી સાથે છેતરપીંડીનો બનાવ બન્યો હતો. આરોપીએ ફોન પર વિદેશ જવા માટે યુએસ ડોલરની જરૂર હોવાનુ કહી ફરિયાદી પાસે થી 10 હજાર ડોલર લઈ ફરાર થઈ ગયો હતો.આ મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી...

Body:શહેરના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી પોલો ફોરેક્સ ફોરેન એક્સચેન્જ માં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા સમીર સોની સાથે છેતરપીંડીનો બનાવ બન્યો છે. બે દિવસ અગાઉ કંપની ના નંબર પર અનંથ નાદરાજન નામની વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને તેણે 15 લોકો ના ગ્રુપને થાઈલેન્ડ જવાનુ હોવાથી 10 હજાર યુએસ ડોલર ની જરૂર હોવાની જણાવ્યુ.. 10 હજાર યુએસ ડોલર ના બદલામાં 7 લાખ 24 હજાર રૂપિયા આપવાનુ નક્કી થયુ જેથી સમીર અનંથ ની થલતેજ ખાતે આવેલી ઓફિસમાં ગયો અને તેને 10 હજાર ડોલર આપ્યા.. 10 હજાર ડોલર લઈ અનંથ થોડી વાર માં પૈસા લઈને આવુ છુ તેવુ બહાનુ કરી ત્યાંથી ફરાર થઈ ગયો.

અનંથ ફરાર થઈ જતા ફરિયાદી સમીર સોની એ તેની શોધખોડ કરી.. શોધખોડ કરતા તેનો પાસપોર્ટ અને લેટરપેડ મળી આવ્યા. તેમજ આ ઓફિસ પણ તેની ન હોવાનુ જાણવા મળ્યુ. જેથી સમીરે સમગ્ર મામલે વસત્રાપુર પોલીસ સ્ટેશનમાં અનંથ નાદરાજન વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી.હાલ તો સમગ્ર મામલે પોલીસે છેતરપીંડીની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે ત્યારે ફરાર થયેલો આરોપી ક્યારે પોલીસ પકડમાં આવે છે તે જોવુ રહ્યુ,.

બાઈટ- મુકેશ પટેલ(એસીપી- A-ડિવિઝન)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.