ETV Bharat / state

Organized at Gujarat University : ડિજિટલ યુગમાં પુસ્તક વાંચનને પ્રોત્સાહન આપવા ફિક્કી મહિલા પાંખનો અનોખો પ્રયાસ - Organized at Gujarat University

ગુજરાત યુનિવર્સિટીમાં (Organized at Gujarat University) પુસ્તકો લખવા અને વાંચનની પ્રેરણા આપવા માટે 'ફ્લો વર્ડ ફેસ્ટ'નું  (Flo Word Fest) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 જેટલા પુસ્તકો એકઠા કરવામાં આવ્યાં હતાં. તેમજ વાચકો અને લેખકોનો સંવાદ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યાં હતાં.

Organized at Gujarat University : ડિજિટલ યુગમાં પુસ્તક વાંચનને પ્રોત્સાહન આપવા ફિક્કીની મહિલા પાંખનો અનોખો પ્રયાસ

author img

By

Published : Mar 7, 2022, 12:59 PM IST

Updated : Mar 7, 2022, 2:51 PM IST

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ખાતે FICCIની મહિલા પાંખ દ્વારા 'ફ્લો વર્ડ ફેસ્ટ'નું (Flo Word Fest) આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ ડિજિટલ યુગમાં લોકોને પુસ્તકો લખવા અને વાંચવા માટે પ્રેરણા આપવાનો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં પુસ્તકો લખવા અને વાંચનની પ્રેરણા આપવા માટેનું આયોજન

આ પણ વાંચો : Youngest Author Of Ahmedabad : પોતાના લેખન કૌશલ્યમાં જુસ્સાભેર જાન પીરસતી 'જાનુષી'

બે દિવસીય કાર્યક્રમ

આ બે દિવસીય (Organized at Gujarat University) હાફ ડે કાર્યક્રમ હતો. જેમાં માયથોલોજી, સાહિત્ય, ફિક્શન રાઇટિંગ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. તમામ ભાષાઓ માટે આ મંચ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કોરોના કાળ બાદ લોકો વાંચન તરફ આકર્ષાય અને પુસ્તકો લખવા પ્રેરાય તે માટે આ ફેસ્ટનું આયોજન (Flo Word Fest Organized in Ahmedabad) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાચકો સીધો જ લેખકો સાથે સંવાદ કરી શકે તે પ્રમાણે પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પુસ્તકોના વેચાણ ઉપરાંત 1200 જેટલા પુસ્તકો એકઠા કરવામાં આવ્યા છે. તેમજ આ પુસ્તકો જેલના કેદીઓ, વૃદ્ધાશ્રમ અને પછાત વિસ્તારોમાં વિના મૂલ્યે વિતરિત કરવામાં આવશે.

આ પણ વાંચો : Barton Library Bhavnagar: બાર્ટન લાઈબ્રેરીએ 143મા વર્ષમાં મંગળપ્રવેશ કરતા નીકળી પુસ્તક યાત્રા

સરકારને નોલેજ રિપોર્ટ સોંપવા માંગીએ છીએ

આ કાર્યક્રમના લિટરેચર હેડ (Women's Wing of FICCI) બીજલ શાહે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સીધા જ તજજ્ઞો સાથે સંવાદ કરે છે. ત્યારે અમે નોલેજ રિપોર્ટ તૈયાર કરીને સરકાર સમક્ષ મૂકવા માંગીએ છીએ. અમે ક્રિએટિવ રાઇટિંગ પ્રોત્સાહન (Book Fair in Ahmedabad) આપવા માંગીએ છીએ. આ કાર્યક્રમમાં મહિલાઓ પણ ભાગ લે છે અને જે પુસ્તકો પ્રકાશિત થયા છે, તે ગુજરાતી પબ્લિશર અને લેખકોના છે. ત્યારે તેઓ એકબીજા સાથે સંવાદ કરીને ફિક્શન રાઇટિંગમાં આગળ વધે. બાળકો માટે પણ રાઇટિંગ વર્કશોપ યોજાયો હતો.

Last Updated : Mar 7, 2022, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.