મહિલા કાઇટ ફ્લાયર ભાવના મહેતા જણાવે છે કે, મારી પતંગ બનાવવાની સફર 2008 થઈ શરૂ થઈ હતી. તે પહેલા તેમણે પોલીસ સ્ટેન્ડ ખાતેથી પતંગ ઉડવાની શરૂઆત કરી હતી. ભાવના મહેતાને પ્રથમ મહિલા પતંગબાજ બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભાવના મહેતાને ભારતના અન્ય શહેરોમાં તથા વિદેશમાં યોજાતી પતંગ સ્પર્ધાઓ કે કાર્યક્રમોમાં તેઓને આમંત્રણ મળે છે અને પોતાની કંઇક જુદી પ્રકારની પતંગ થીમ સાથે તેઓ સ્પર્ધામાં પહોંચી જતાં હોય છે. આવો મળીએ ફર્સ્ટ વુમન કાઈટ ફ્લાયર ભાવના મહેતાને..
'પ્રથમ મહિલા પતંગબાજ બિરુદ'થી સન્માનિત ભાવના મહેતા સાથે Etv Bharat ગુજરાતની મુલાકાત - પ્રથમ મહિલા પતંગબાજ બિરુદ
અમદાવાદઃ મહિલા કાઇટ ફ્લાયર ભાવના મહેતાને કાઇટ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન તરફથી પતંગ ઉડાડવાનું નિમંત્રણ મળ્યું છે. નાનપણના આર્ટ અને ક્રાફટ પ્રત્યેના તેના શોખે તેમને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી છે. હેન્ડમેડ પતંગ બનાવીને તેમણે પોતાના શોખની શરૂઆત 2008થી કરી હતી. તેઓ શહેરમાં યોજાતાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવતાં પતંગબાજોમાં અમદાવાદના જ એક મહિલા પતંગબાજ કંઇક અલગ સ્થાન જમાવીને જાણીતાં બન્યાં છે.
મહિલા કાઇટ ફ્લાયર ભાવના મહેતા જણાવે છે કે, મારી પતંગ બનાવવાની સફર 2008 થઈ શરૂ થઈ હતી. તે પહેલા તેમણે પોલીસ સ્ટેન્ડ ખાતેથી પતંગ ઉડવાની શરૂઆત કરી હતી. ભાવના મહેતાને પ્રથમ મહિલા પતંગબાજ બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભાવના મહેતાને ભારતના અન્ય શહેરોમાં તથા વિદેશમાં યોજાતી પતંગ સ્પર્ધાઓ કે કાર્યક્રમોમાં તેઓને આમંત્રણ મળે છે અને પોતાની કંઇક જુદી પ્રકારની પતંગ થીમ સાથે તેઓ સ્પર્ધામાં પહોંચી જતાં હોય છે. આવો મળીએ ફર્સ્ટ વુમન કાઈટ ફ્લાયર ભાવના મહેતાને..
અમદાવાદઃ શહેરમાં યોજાતાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવતાં પતંગબાજોમાં અમદાવાદના જ એક મહિલા પતંગબાજ કંઇક અલગ સ્થાન જમાવીને જાણીતાં બન્યાં છે. અમે આપને કંઇક અનોખા એવા પતંગબાજ ભાવના મહેતાની મુલાકાત કરાવીએ છીએ કે જેઓને પ્રથમ મહિલા પતંગબાજ તરીકેનું સન્માન પણ મળેલું છે. ભારતના અન્ય શહેરોમાં તથા વિદેશમાં યોજાતી પતંગ સ્પર્ધાઓ કે કાર્યક્રમોમાં તેઓને આમંત્રણ મળે છે અને પોતાની કંઇક જુદી પ્રકારની પતંગ થીમ સાથે તેઓ સ્પર્ધામાં પહોંચી જતાં હોય છે. આવો મળીએ ફર્સ્ટ વુમન કાઈટ ફ્લાયર ભાવના મહેતાને...Body:ભાવના મહેતા, ફર્સ્ટ વુમન કાઈટ ફ્લાયર, અમદાવાદConclusion:----------------------
સ્ટોરી એપ્રૂવ્ડ બાય ભરત પંચાલ
સ્ટોરી એડિટેડ બાય પારુલ રાવલ