ETV Bharat / state

અમદાવાદમાં "ફર્સ્ટ નેશનલ ફંક્શનલ ફિટનેસ ચેમ્પિયનશિપ-2019"નું આયોજન કરાશે

અમદાવાદઃ શહેરની જાણીતી કર્ણાવતી ક્લબ ખાતે "ફિટનેસ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા" દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત "ફર્સ્ટ નેશનલ ફંક્શનલ ફિટનેસ ચેમ્પિયનશિપ-2019" નું આયોજન 14 થી 16 જૂન દરમિયાન કરવામાં આવશે.

ફર્સ્ટ નેશનલ ફંક્શનલ ફિટનેસ ચેમ્પિયનશિપ-2019
author img

By

Published : Jun 11, 2019, 8:25 PM IST

આ ટુર્નામેન્ટના ડિરેક્ટર અમનદિપ સિંઘ ગોત્રાએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટમાં 10 થી 12 સ્ટેટના સ્પર્ધકો ભાગ લેશે. જેમાં ઉત્તરાખંડ, ચેન્નાઇ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધાક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે. વિજેતા ખેલાડીઓને પોઇન્ટ્સના આધારે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.

અમદાવાદમાં "ફર્સ્ટ નેશનલ ફંક્શનલ ફિટનેસ ચેમ્પિયનશિપ-2019"નું આયોજન કરાશે

ફિટનેસ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી લતા શર્માએ જણાવ્યું હતું કે, ફિટ રહેવાનો સંદેશ આપવા માટે અમે એક અનોખી નેશનલ લેવલની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અમદાવાદના આંગણે કરી રહ્યા છીએ. અમારું ફેડરેશન યુએસ સાથે એફિલેટેડ છે. જેમાં 16 થી 60 વર્ષની ઉંમરના સ્પોર્ટ્સ પ્લેયરો ભાગ લઈ રહ્યા છીએ. આ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પુરુષો અને મહિલાઓ બન્ને સામેલ હશે.

ટુર્નામેન્ટ સ્ટેજ:

1. 2 કિ.મી. જોગિંગના 20 પોઇન્ટ
2. 5 મિનિટ રોપ સ્કિપિંગના 20 પોઇન્ટ
3. 50 મિટર ફ્રન્ટ રોલ, 50 મિટર પ્લેન્ક વૉક બન્નેના 20 પોઇન્ટ
4. 50 મિટર ફ્રન્ટ રોલ, 50 ફ્રોગ જમ્પ, 50 મિટર ડક વૉકના 20 પોઇન્ટ
5. 15 બરપીસ, 90 મિટરની સ્પ્રિન્ટના 20 પોઇન્ટ

R_GJ_AHD_09_11_JUNE_2019_FITNESS_CHAMPIONSHIP_VIDEO_STORY_SMIT_CHAUHAN_AHMD

"ફિટનેસ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા" દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત "ફર્સ્ટ નેશનલ ફંક્શનલ ફિટનેસ ચેમ્પિયનશિપ ૨૦૧૯"નું આયોજન થશે 

અમદાવાદ

"ફિટનેસ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા" દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત "ફર્સ્ટ નેશનલ ફંક્શનલ ફિટનેસ ચેમ્પિયનશિપ ૨૦૧૯"નું આયોજન કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે યોજાશે. આ એક અનોખા પ્રકારની સ્પોર્ટ્સ ચેલેંજિંગ ચેમ્પિયનશિપ છે. જે આજ સુધી આ રીતે ક્યાંય થઈ નથી. ૧૪ જૂનથી ૧૬ જૂન દરમિયાન યોજાશે.

ટુર્નામેન્ટ ડિરેક્ટર અમનદિપસિંઘ ગોત્રાએ ટુર્નામેન્ટ અંગે જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ૧૦ થી ૧૨ સ્ટેટના પાર્ટીસીપેન્ટ ભાગ લેશે જેમાં ઉત્તરાખંડ, ચેન્નાઇ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત વગેરે રાજ્યોના ખેલાડીઓનો સમાવેશ થાય છે. અહીંથી જે જીતીને આગળ જશે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ બે ભાગમાં ડિવાઈડ છે, વિજેતા ખેલાડીઓને પોઇન્ટના આધારે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.

ફિટનેસ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી લતા શર્માએ જણાવ્યું હતું કે, ફિટ રહેવાનો મેસેજ આપવા માટે અમે એક અનોખી નેશનલ લેવલની સ્પોર્ટ્સ ઇવેન્ટ અમદાવાદના આંગણે કરી રહ્યા છીએ, અમારું ફેડરેશન યુએસ સાથે એફિલેટેડ છે. જેમાં ૧૬ થી લઈને ૬૦ વર્ષની ઉપરના સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકો આમાં ભાગ લઈ રહ્યા છીએ. આ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પુરુષો અને મહિલાઓ બન્ને સામેલ હશે.

ટુર્નામેન્ટ સ્ટેજ:

(૧) ૨ કિમી જોગિંગ જેના ૨૦ પોઇન્ટ
(૨) ૫ મિનિટ રોપ સ્કિપિંગ ૨૦ પોઇન્ટ
(૩) ૫૦ મિટર ફ્રન્ટ રોલ, ૫૦ મિટર પ્લેન્ક વૉક બન્નેના ૨૦ પોઇન્ટ
(૪) ૫૦ મિટર ફ્રન્ટ રોલ, ૫૦ ફ્રોગ જમ્પ, ૫૦ મિટર ડક વૉક  ૨૦ પોઇન્ટ
(૫) ૧૫ બરપીસ, ૯૦ મિટરની સ્પ્રિન્ટ આ બન્નેના ૨૦ પોઇન્ટ 

ટુર્નામેન્ટમાં એજ કેટેગરી ૧૬ થી ૧૮ વર્ષ, ૧૮ થી ૨૩ વર્ષ, ૨૪ થી ૨૯ વર્ષ, ૩૦ થી ૩૪ વર્ષ, ૩૫ થી ૩૯ વર્ષ, ૪૦ થી ૪૪ વર્ષ, ૫૦ થી ૫૪ વર્ષ, ૫૫ થી ૫૯ વર્ષ, અને એબોવ ૬૦ સહિતના પ્લેયર્સ જોડાશે. 

BYTE 1 અમનદિપસિંઘ ગોત્રા, ટુર્નામેન્ટ ડિરેક્ટર
BYTE 2  લતા શર્મા, જનરલ સેક્રેટરી, ફિટનેસ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા

નોંધ: વિઝ્યુઅલ FTP કરેલ છે. 
 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.