ETV Bharat / state

અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો

અમદાવાદઃ હાઇપ્રોફાઇલ સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે રાત્રે ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી હતી. આકાશ પરમાર નામના એક શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કરતા જ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આકાશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં ફાયરિંગ કરીને ફરાર થઈ ગયેલ શખ્સ ઝડપયો.
author img

By

Published : Jul 16, 2019, 10:32 AM IST

આરોપી આકાશ પરમારે થોડા દિવસો અગાઉ અમદાવાદના હાઇપ્રોફાઇલ એવા સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાનુ સામે આવ્યું હતું. આરોપી આકાશ પરમાર નામના શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું.

અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં ફાયરિંગ કરીને ફરાર થઈ ગયેલ શખ્સ ઝડપયો.

આ ફાયરિંગ બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ફાયરિંગની જાણ થતા ઘટના સ્થળે દોડી આવેલા ઝોન-7ના ડીસીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, એક ફોર વ્હીલર ગાડી આવી હતી. તેમાંથી ઉતરેલા એક વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ભાગી ગયા હતા.આરોપી હથિયાર દાણીલીમડામાંથી લાવ્યો હતો તેવુ સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ પોલીસે હથિયાર અંગે હાલ કોઈ પુષ્ટિ કરી નથી. તપાસમાં સામે આવ્યું હતું કે, જૂની અદાવતને લઈને વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું. જો કે સમગ્ર ઘટનામાં હાલ પોલીસે આરોપી આકાશ પરમારના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો. ફાયરિંગ બાદ કોણે કોણે સાથ આપ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદના હાઇપ્રોફાઇલ સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે રાત્રે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી... આકાશ પરમાર નામના એક શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કરતા જ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી... જો.કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આકાશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે...

Body:આરોપી આકાશ પરમારે થોડા દિવસો અગાઉ અમદાવાદના હાઇપ્રોફાઇલ એવા સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી.... આરોપી આકાશ પરમાર નામના શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું... ફાયરિંગ કરતા જ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી....

જૂની અદાવતને લઈ આકાશ પરમાર નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું... સેટેલાઇટ વિસ્તારમાં થયેલા આ ફાયરિંગ બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા... ફાયરિંગની જાણ થતા ઘટના સ્થળે દોડી આવેલા ઝોન-7ના ડીસીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે એક ફોર વ્હીલર ગાડી આવી હતી.. જેને પોલીસ આરોપીની ધરપકડ સાથે જ કબ્જે કરી છે.. તેમાંથી ઉતરેલા એક વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા.. આરોપી હથિયાર દાણીલીમડા માંથી લાવ્યો તેવું સૂત્રોનું જણાવવું છે.. પરંતુ પોલીસે હથિયાર અંગે હાલ કોઈ પુષ્ટિ કરી નથી..

જો.કે સમગ્ર ઘટનામાં હાલ પોલીસે આરોપી આકાશ પરમારના રિમાન્ડ મેળવ્યા છે.. ત્યારે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો.. કોણે તેને અપાવ્યું હતું અને ફાયરિંગ બાદ કોણે કોણે સાથ આપ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે...

બાઈટ-એસ.જે.બલોચ(ઇન્ચાર્જ પીઆઇ- સેટેલાઇટ પોલીસ સ્ટેશન)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.