ETV Bharat / state

અમદાવાદમાં નકલી PSI અસલી પોલીસના સકંજામાંથી ફરાર - crime news in ahmdabad

અમદાવાદઃ શહેરમાં નકલી પોલીસ બનીને ફરતા લોકોનો કિસ્સો હજુ યથાવત્ જ છે. હાલમાં જ સોલા બ્રિજ પાસે પોલીસની C ટીમ કાર્યરત હતી તે દરમિયાનમાં PSI હોવાની ઓળખ આપનાર ઈસમ પાસે આઈકાર્ડ માંગતા ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે સોલા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

gujarat police
author img

By

Published : Sep 19, 2019, 3:13 PM IST

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સોલાબ્રિજ પાસે C ટીમ મહિલા પોલીસકર્મી કામ કરી રહ્યા હતા તે દરમિયાનમાં એક ઍક્સેસ વાહન પર ઈસમ કમરમાં પિસ્તોલ લગાવીને ઉભો હતો. જેથી આ ઈસમ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા પોતે PSI હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ તેનું આઈકાર્ડ માંગતા તેની પાસે ન હતું જેથી ઈસમને પોલીસ સ્ટેશને આવવા જણાવ્યું હતું, પરંતુ ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ શખ્સનું ઍક્સેસ વાહન અને પિસ્તોલ કબ્જે કરી છે અને ઍક્સેસના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ:નકલી પોલીસ બનીને ફરતા લોકોનો કિસ્સો યથાવત જ છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સોલા બ્રિજ પાસે શી ટિમ કાર્યરત હતી તે દરમિયાનમાં પિસ્તોલ લગાવનાર અને પોતે Psi હોવાની ઓળખ આપનાર ઇસમનું આઈકાર્ડ માંગતા તે ફરાર થઈ ગયો હતો.આ મામલે સોલા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે..

Body:શહેરના સોલા વિસ્તારમાં સોલાબ્રિજ પાસે 3 શી ટીમની મહિલા પોલીસકર્મી કામ કરી રહ્યા હતા તે દરમિયાનમાં એક ઍક્સેસ વાહન પર એક ઈસમ કમરમાં પિસ્તોલ લગાવીને ઉભો હતો.આ ઈસમ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ઇસમે પોતે PSI હોવાની ઓળખ આપી હતી.જે બાદ તેનું આઈકાર્ડ માંગતા તેની પાસે નહોતું જેથી ઇસમને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું પરંતુ ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો.પોતાને PSI કહેનાર ઇસમનું ઍક્સેસ વાહન અને કમરમાં ભરાવેલી પિસ્તોલ પોલીસર કબ્જે કરી છે અને ઍક્સેસના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.