● અમદાવાદ RTO દ્વારા ઝડપાઇ નકલી લીમોઝિન કાર
● અમદાવાદના સાણંદથી ઝડપાઇ કાર
● કારની કિંમત 20 લાખ રૂપિયા
સાણંદઃ અમદાવાદ RTO દ્વારા સાણંદના ચલાણાં ગામેથી નકલી લિમોઝીન કાર ઝડપી લેવામાં આવી છે. આ ગાડીના માલિક પાસે આવી બે કાર છે. જેમાંથી એકને આરટીઓ અધિકારી દ્વારા ઝડપી લેવામાં આવી છે.
અમદાવાદ RTO દ્વારા સાણંદમાંથી નકલી લીમોઝિન કાર ઝડપાઇ - લીમોઝિન કાર
અમદાવાદ RTO દ્વારા સાણંદના ચલાણાં ગામેથી નકલી લિમોઝીન કાર ઝડપી લેવામાં આવી છે. આ ગાડીના માલિક પાસે આવી બે કાર છે. જેમાંથી એકને આરટીઓ અધિકારી દ્વારા ઝડપી લેવામાં આવી છે.
sa