ETV Bharat / state

ધોરણ 10-12ની ઉતરવાહીઓનું મૂલ્યાંકન અંતિમ તબક્કામાં...

author img

By

Published : May 12, 2020, 5:05 PM IST

ગુજરાત હાયર સેકન્ડરી અને સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ બાદ તેની પેપર ચકાસણી હાલમાં અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જ્યા પણ કોરોના વાઇરસના પગલે શિક્ષકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે.

ધોરણ 10 અને 12ની ઉતરવાહીઓનું મૂલ્યાંકન પૂર્ણતાના આરે

અમદાવાદ : ગુજરાતમાં ગુજરાત હાયર સેકન્ડરી અને સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ બાદ લોકડાઉનનો અમલ શરૂ થયો હતો. તો કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઈને બોર્ડની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓએ આપી હતી, તેમની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પણ મોડા શરૂ કરવામાં આવ્યું હતું.

ઉતરવાહીઓનું મૂલ્યાંકન અંતિમ તબક્કામાં
હાલમાં અમદાવાદની અનેક સ્કૂલોમાં આ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. જે હવે પૂર્ણતાના આરે છે. ધોરણ-10ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ધોરણ-12માં ગુજરાતી માધ્યમની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પણ પૂર્ણ થઈ ચૂક્યુ છે. ધોરણ-12 અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પૂરૂ થતાં જ ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું સમગ્ર કાર્ય પૂર્ણ થશે.
ઉતરવાહીઓનું મૂલ્યાંકન કરતા શિક્ષકો
ઉતરવાહીઓનું મૂલ્યાંકન કરતા શિક્ષકો

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે પ્રમાણે શાળાઓમાં પગલાં લઈને ઉત્તરવહીઓનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જેમાં જે શાળાઓના વર્ગખંડમાં શિક્ષકો ઉત્તરવહીઓનું મુલ્યાંકન કરે છે, ત્યાં એક વર્ગખંડમાં પાંચ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને આ કાર્ય કરી રહ્યા છે. જે વર્ગખંડમાં શિક્ષકો ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે તે વર્ગખંડોને સેનિટાઈઝ કરવામાં આવે છે. શિક્ષકોને સતત હાથ સાફ કરવા સેનિટાઈઝ પણ આપવામાં આવી રહ્યું છે.

ઉતરવાહીઓનું મૂલ્યાંકન કરતા શિક્ષકો
ઉતરવાહીઓનું મૂલ્યાંકન કરતા શિક્ષકો
શિક્ષકો ઉપરાંત ઉત્તર ઉત્તરવાહીઓના મુલ્યાંકનના કામ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિઓ કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને જરૂરી સાવધાની રાખી રહ્યા છે. જે શાળામાં આ કાર્ય ચાલી રહ્યું છે. ત્યાંના આચાર્ય પણ ઉપસ્થિત હોય છે. અમદાવાદની એસ.જી હાઈવે પર આવેલી અમુલખ શાળામાં પણ કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીઓ સાથે કાર્ય ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.