ETV Bharat / state

Etv Impact: અહેવાલ બાદ શરૂ થયું પાણીની પાઈપલાઈનનું કામ

અમદાવાદઃ ઈટીવી ભારતે 17 મેના રોજ સર્વોદયની ચાલી ગોમતીપુરમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતું હતું તે અહેવાલ પ્રસારીત કર્યો હતો. આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર તુરંત જ હરકતમાં આવ્યુ હતું અને યુદ્ધના ધોરણે સોસાયટીમાં પાઈપલાઈનો નાખવાનું શરૂ કર્યું હતું.

ETV ઈમ્પેક્ટ
author img

By

Published : May 21, 2019, 10:40 PM IST

ઈટીવી ભારતના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું, અને યુદ્ધના ધોરણે પાઈપો નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ફક્ત ત્રણ દિવસમાં વર્ષોથી ચાલતી મુશ્કેલીઓ દૂર થવાથી સ્થાનિક રહેવાસીઓએ ETV ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.

Etv Impact: અહેવાલ બાદ શરૂ થયું પાણીની પાઈપલાઈનનું કામ

ગોમતીપુરામાં પાણીના પ્રશ્નના સમાચાર પ્રસારીત થવાના કારણે સર્વોદયની ચાલીના રહીશોને તંત્ર દ્વારા તાત્કાલિક નવી પાઈપ નાખી આપવામાં આવી હતી. વધુમાં જે ગટર કનેક્શન સરખા ન હતા તેમને પણ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Intro:etv ભારતમાં તારીખ 17મી મે 2019 ના રોજ સર્વોદય ની ચાલી ગોમતીપુર માં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતું હોવા ની સ્ટોરી કરવામાં આવી હતી.

Body:આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું, અને યુદ્ધના ધોરણે પાઈપો નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજરોજ ફક્ત ત્રણ દિવસમાં વર્ષોથી ચાલતી મુશ્કેલીઓ દૂર થવાથી સ્થાનિક રહેવાસીઓ એ etv નો આભાર માન્યો હતો.

Conclusion:આ સમાચાર પ્રસાર થવાના કારણે સર્વોદય ની ચાલી ના રહીશોને તાત્કાલિક નવી પાઈપ નાખી આપવામાં આવી હતી અને ગટર કનેક્શન પણ ચોક્અપ હતા, તેને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.