અમદાવાદ : અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન હેરિટેજનું મૂલ્ય ધરાવતો 130 વર્ષ જૂનો એલિસબ્રિજ માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ લોકોની લાગણીઓ સાથે જોડાયેલો બ્રિજ છે. અંગ્રેજોના શાસન તેમજ સ્વતંત્રને ચળવળ અને દાંડીકૂચની (Shehzad Khan attack on Ellisbridge) યાદો સાથે જોડાયેલો છે. તે ચળવળનો મુખ સાક્ષી પણ છે. આ સ્થાપત્ય અગાઉના વર્ષોની બાંધકામની પ્રણાલી તેમજ સમયના એન્જિનિયરની કુશળતા પુરાવો કરી રહી છે. જે આજના સમયમા આવો બ્રિજ બાંધવો અશક્ય છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશનનો હેરિટેજ વિભાગ દ્વારા તે રીતે જાળવણી કરવામાં સદંતર રીતે નિષ્ફળ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. (Shahzad Khan Attack Ellisbridge disrepair)
આ પણ વાંચો વડોદરામાં હેરિટેજ બિલ્ડીંગમાં જોવા મળશે વિન્ટેજ કારનો જમાવડો, લક્ષ્મીવિલાસ પેલેસમાં થશે પ્રદર્શન
એલિસબ્રિજ તોડવાની દરખાસ્ત મુકવામાં આવી હતી અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાને જણાવ્યું હતું કે, હેરિટેજ મૂલ્ય ધરાવતો 130 વર્ષ જૂનો એલિસબ્રિજને તોડીને તેની જગ્યાએ માત્ર BRTS માટે નવો RCC બ્રિજ બનાવવાની દરખાસ્ત પણ ભાજપના સત્તા અધિશો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી હતી. તે સમયે પુરાતત્વવાદી અને સહેલી જનતાની લાગણી ખવાઈ હતી. ભાજપ દ્વારા હેરિટેજના મૂલ્યો અને ઐતિહાસિક વારસાને સાથે ચેડા કરવાની જે હિંમત કરવામાં આવી હતી. તેને લઈને પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર વિરોધ થતાં સત્તાધારી ભાજપે તે દરખાસ્ત પડતી મુકવાની ફરજ પડી હતી. હેરિટેજનું મૂલ્ય ધરાવતો એલિસબ્રિજ પાયામાં શિશુ તેમજ ઉચ્ચ કક્ષાનું સ્ટીલ વાપરેલ આજે 130 વર્ષ થઈ ગયા છે. તેથી જર્જરિત થવા પામે તે સ્વાભાવિક છે, પરંતુ આ હેરિટેજની ઓળખ સમાન કરવામાં ભાજપના સત્તાધિશો સદંતર રીતે નિષ્ફળ રહ્યા છે. (Ellisbridge disrepair in Ahmedabad)
એલિસબ્રિજની સુંદરતા વધારવા 54 લાખ ફાળવેલ હતા વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં (Ahmedabad Bridge dilapidated condition) એલિસબ્રિજની સુંદરતા વધારવા માટે 54 લાખ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આજે એલિસબ્રિજ એટલો જર્જરિત થઈ ગયો છે. છતાં તેની સુંદરતા અને વધારવા અને જાળવણી કરવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ભાજપના સત્તાધીશો વાહવાહી મેળવવા રિવરફ્રન્ટ ખાતે અટલબિજ બનાવવા નાણા અને સમય છે. પરંતુ અમદાવાદ શહેરની ઓળખ સમાન જાળવવાની કોઈ ઈચ્છા શક્તિ નથી તેવા આક્ષેપો કર્યા હતા. અમદાવાદ શહેરની હેરિટેજ સંસ્કૃત રૂપી વિરાસતને બચાવી તે આપણું જતન અને આપની સુરક્ષા છે. જેથી કોંગ્રેસની માનવી છે કે એલિસિગ્રેડ નું સમર્થન જલ્દીથી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. (Ahmedabad Harijet)