ETV Bharat / state

ગૃહપ્રધાન અમિત શાહે ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યુ - AMTS

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ભારત વર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવા અંગે કામ કરવા માટે અગ્રેસર રહ્યું છે. જેના ભાગરૂપે AMTS દ્વારા કુલ 300 અને BRTS  ફુલ 255 બસો દ્વારા અંદાજે 7 થી 8 લાખ જેટલા મુસાફરો જાહેર પરિવહનની સેવાનો લાભ મેળવે છે. કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યુ હતું. હવેથી 18 ઈલેક્ટ્રિક બસો દોડાશે. જ્યારે આગામી 2 મહિનામાં બાકીની 32 બસો આવશે.

etv bharat ahmedabad
author img

By

Published : Aug 28, 2019, 11:56 PM IST

Updated : Aug 29, 2019, 10:37 AM IST

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ નિર્દેશ અનુસાર કુલ 50 ઇલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડેલ પર લેવામાં આવનાર છે. આ તમામ બસો કુલ 50 મુસાફરોની ક્ષમતાવાળી મીની એસી બસો છે. વધુમાં ઈલેક્ટ્રીક બસ હોવાથી અવાજના પ્રદુષણથી મુક્તિ મળે છે.

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઇલેક્ટ્રિક બસોનું કરાશે લોકાર્પણ

ઓટોમેટિક ટ્રાન્સમિશન અને એર થી એસી ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી આરામદાયક મળી શકશે. બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેકશન એન્ડ છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે કોઈપણ બનાવવા નિવારી શકાય તેમ જ ઓટોમેટીક સેન્સર હોવાથી દરવાજા ખુલ્લા સેવાના સંજોગોમાં બસ ચાલી શકશે નહીં. 50 બસો પૈકી 18 વર્ષોમાં પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ભારત પર પ્રથમવખત અમલમાં આવી રહ્યો છે. ટેકનોલોજીવાળી બસમાં એક વખત વાત કરવાથી 40 કિમી જેટલી મુસાફરી કરી શકાય વધુમાં અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનના હસ્તે 8 જેટલી ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Intro:અમદાવાદ:
બાઈટ: બીજલ પટેલ(મેયર)
વિજય નેહરા(મ્યુનિસિપલ કમિશ્નર)

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 5 2019 વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરી મિશન મિલિયન થી અત્યારે હું શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત મિયાઝાકી પદ્ધતિથી 24 લોકોમાં ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા. જ્યારે 120 પ્લોટોમાં ગીચ વૃક્ષારોપણ કરી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારત વર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવા અંગે કામ કરવા માટે અગ્રેસર રહ્યું છે જેના ભાગરૂપે એએમટીએસ દ્વારા કુલ 300 અને બીઆરટીએસ વારા ફુલ 255 બસો દ્વારા અંદાજે 7 થી 8 લાખ જેટલા મુસાફરો જાહેર પરિવહનની સેવા નો લાભ મેળવે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ નિર્દેશ અનુસાર કુલ 50 ઇલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડેલ પર લેવામાં આવનાર છે આ તમામ બસો કુલ 50 મુસાફરોની ક્ષમતાવાળી મીડી એસી બસો છે. વધુમાં ઈલેક્ટ્રીક બસ હોવાથી અવાજ ના પ્રદુષણ થી મુક્તિ મળે છે ઓટોમેટિક ટ્રાન્સમિશન અને એર થી એસી ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી આરામદાયક મળી શક્યા બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેકશન એન્ડ છે જેથી બેટરી માં આગ લાગવાના કારણે કોઈપણ બનાવવા નિવારી શકાય તેમ જ ઓટોમેટીક સેન્સર હોવાથી દરવાજા ખુલ્લા સેવાના સંજોગોમાં બસ ચાલી શકશે નહીં.

Body:50 બસો પૈકી ૧૮ વર્ષોમાં પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે જે ભારત પર પ્રથમવાર અમલમાં આવી રહેલ છે જવાબ ટેકનોલોજીવાળી બસમાં એક વાર વાત કરવા થી 40 કિમી જેટલી મુસાફરી કરી શકાય વધુમાં અન્ય ૩૨ બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના હસ્તે આઠ જેટલી ઈલેક્ટ્રીક બસો નું લોકાર્પણ કાલે સવારે કરવામાં આવશે

Conclusion:
Last Updated : Aug 29, 2019, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.