ETV Bharat / state

દસક્રોઇ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ - complete

અમદાવાદ: લોકસભા ચૂંટણી-2019ની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં આવેલા દસક્રોઇમાં પણ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. ત્યારે આ સમગ્ર તાલુકામાં ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલી તૈયારીઓની માહિતી પણ તાલુકા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

દસક્રોઇ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ
author img

By

Published : Apr 23, 2019, 5:12 AM IST

ભારતની લોકસભા ચૂંટણી-2019ને હવે બસ ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે. ત્યારે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ચૂંટણી અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અમદાવાદ પૂર્વમાં અને રૂરલની તૈયારીઓના ભાગરૂપે માહિતી આપવામાં આવી હતી.

દસક્રોઇ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

આ અંગે દસક્રોઈ તાલુકાના ડે.કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારીઓની દેખરેખ માટે જે મહત્વનું છે, તે અંગે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Intro:લોકસભા 2019 ની ચૂંટણી સંદર્ભે દસકોઈ તાલુકાના કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ સમગ્ર દસ્ક્રોઇ તાલુકા ની તૈયારીઓની માહિતી આપી હતી.

Body:ભારતની લોકસભા 2019 ની ચૂંટણીનાં ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ દસકોઈ તાલુકા માં તેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી

Conclusion:અમદાવાદ પૂર્વમાં અને રૂરલ ની તૈયારીઓના ભાગરૂપે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારીઓની દેખરેખ માટે જે જરૂરી હોય છે તે બધી તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.