ETV Bharat / state

ADC બેંક બદનકક્ષી કેસ: રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટમાં આપશે હાજરી - Rahul gandhi

અમદાવાદઃ નોટબંધી વખતે ADC બેંક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે ADC બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે.

ADC બેંક બદનકક્ષી કેસ
author img

By

Published : Jul 11, 2019, 6:10 PM IST

મેટ્રો કોર્ટમાં નિવેદન આપવા રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદ મેટ્રો કોર્ટ આવશે. જેના ભાગરૂપે ક્રાઈમ બ્રાંચ, એટીએસ સહિત 6 જેટલા આઈપીએસ અધિકારીઓની ટીમે સુરક્ષા વ્યવસ્થા મુદે મેટ્રો કોર્ટના ચીફ જજ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. સુત્રોની માહિતી પ્રમાણે શુક્રવારે ધી-કાંટા મેટ્રો કોર્ટને પોલીસ બંદોબસ્તના ભાગરૂપે કિલ્લાબંધીમાં ફેરવી દેવામાં આવશે.

અગાઉ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ગત્ 27 મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જો કે, 27 મે ના રોજ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટ પાસેથી હાજર ન થવાની મુક્તિ માંગી હતી. જેને ધી-કાંટા મેટ્રો કોર્ટ મેજીસ્ટ્રેટ એ.કે ગઢવીએ માન્ય રાખતા રાહુલને 12મી જુલાઈના રોજ હાજર થવાનો ફરમાન કર્યો હતો.

ADC બેંક મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન કેસમાં સાક્ષીઓની જુબાની અને તથ્યોને આધારે કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ બદનકક્ષીનો કેસ સાબિત થતો હોવાનું લાગતા ગત 8મી એપ્રિલના રોજ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને 27 મેના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ADC બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા 745 કરોડ રૂપિયાનો બદનકક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો.

આ પહેલા સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટ્વિટમાં ADC બેંકને કૌભાંડી ગણાવી હતી. જે વાંચીને અમે અમારૂ ખાતું ત્યાંથી બંધ કરાવીને અન્ય બેંકમાં ખોલાવ્યું હતું. આ અંગેના સામાચાર પણ ટીવીમાં જોયા હોવાનું સાક્ષીઓએ દાવો કર્યો હતો.

ADC બેકના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, નોટબંધી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ADC બેંક પર ખોટી રીતે 700 કરોડ રૂપીયા બદલી આપવાનો આક્ષેપ લગાડ્યો હતો. વધુમાં આ કેસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ હોવાનો દાવો બંને દ્વારા કરવામાં આવતા તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો હતો.

નોટબંધી વખતે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે, ADC બેંક 5 દિવસમાં આશરે 745 કરોડ રૂપિયા બદલી આપ્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અને અધ્યક્ષ અમિત શાહ ADC બેંકના નિર્દેશક હોવાથી માત્ર 5 દિવસમાં 11 જિલ્લાની ADC બેંકમાં 3118 કરોડ રૂપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી.

Intro:નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે...બપોરે અઢી વાગ્યે મેજીસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનો નિવેદન લેવાશે...ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેન્કના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યો હતો.........Body:મેટ્રો કોર્ટમાં નિવેદન આપવા માટે શુક્રવારે રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટ આવશે તેનમા ભાગરૂપે ક્રાઈમ બ્રાંચ, એટીએસ, સહિત 6 જેટલા આઈપીએસ અધિકારીઓની ટીમે સુરક્ષા વ્યવસ્થા મુદે મેટ્રો કોર્ટના ચીફ જજ સાથે ચર્ચા - વિચારણા કરી હતી...સુત્રો દ્વારા મળતી મહિતી પ્રમાણે આવતીકાલે ધી-કાંટા મેટ્રો કોર્ટને પોલીસ બંદોબસ્તના ભાગરૂપે કિલ્લાબંધીમાં ફેરવી દેવાશે...

અગાઉ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને કોગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ગત 27મી મે ના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું જોકે એ જ દિવસે એટલે કે 27મી મે ના રોજ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટ પાસેથી હાજર ન થવાની મુક્તિ માંગી હતી જેને ધી-કાંટા મેટ્રો કોર્ટ મેજીસ્ટ્રેટ એ.કે ગઢવીએ માન્ય રાખતા રાહુલને 12મી જુલાઈના રોજ હાજર થવાનો ફરમાન કર્યો હતો...

અગાઉ રાહુલ ગાંધી વતી વકીલ પંકજ ચાંપાનેરીએ કોર્ટમાં રજુઆત કરી હતી કે 27મી મે1964 ના રોજ મૃત્યુ પામેલા દેશના પહેલાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધી સમન્સ પ્રમાણે કોર્ટમાં હાજર રહી શકશે નહિ જેથી તેમને આજે હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવે, જે માંગ કોર્ટે સ્વીકારી લીધી હતી....

એડીસી બેન્ક મુદે આપેલા વિવાદાસ્પદ નિવેદન કેસમાં સાક્ષીઓની જુબાની અને તથ્યોને આધારે કોર્ટને પ્રથમ દ્રષ્ટિએ બદનકક્ષીનો કેસ સાબિત થતો હોવાનું લાગતા ગત 8મી એપ્રિલના રોજ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને 27મી મે ના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો... કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરૂધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ દ્વારા 745 કરોડ રૂપિયાનો બદનકક્ષીનો દાવો કરવામા ંઆવ્યો હતો..

અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટિવ્ટમાં એડીસી બેંકને કૌભાંડી ગણાવી હતી..જે વાંચીને અમે અમારૂ ખાતું ત્યાંથી બંધ કરાવીને અન્ય બેંકમાં ખોલાવ્યું હતું. આ અંગેના સામાચાર પણ ટીવીમાં જોયા હોવાનું સાક્ષીઓએ દાવો કર્યો હતો....

એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે નોટબંધી વખતે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એડીસી બેન્ક પર ખોટી રીતે રૂપિયા 700 કરોડ બદલી આપવાનો આક્ષેપ લગાડ્યો હતો. એટલું જ નહિ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ હોવાનો દાવો બંને દ્વારા કરવામાં આવતા તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો હતો...Conclusion:નોટબંધી વખતે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે એડીસી બેન્કે 5 દિવસમાં આશરે 745 કરોડ રૂપિયા બદલી આપ્યા હતા...સુરજેવાલાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ અને અધ્યક્ષ અમિત શાહ એડીસી બેન્કના નિર્દેશક હોવાથી માત્ર પાંચ દિવસમાં 11 જીલ્લાની એડીસી બેન્કમાં 3118 કરોડ રુપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.