અમદાવાદ રબારી સમાજ દ્વારા સમાજના યુવાનોને ગુરુવારના રોજ 21 ઇકો કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમાજના યુવા અગ્રણી વિકાસ દેસાઈએ જણાવ્યું હતું કે, અમે હાલ અમદાવાદ જિલ્લાથી શરૂઆત કરી છે, અને આગામી સમયમાં રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરીશું અને સમજના યુવાનોને પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયાસો કરીશું.
રબારી સમાજે યુવાનોને જીરો ડાઉન પેમેન્ટ સાથે કર્યું કારનું વિતરણ
અમદાવાદ: રબારી સમાજ દ્વારા યુવાનોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુંથી વિહોતર ગ્રુપ દ્વારા યોજાયેલા પ્રોગ્રામમાં અમદાવાદ જિલ્લા માટે પ્રથમ તબક્કામાં સમાજના યુવાનોને ઇકો અને બોલરો કારનું જીરો ડાઉન પેમેન્ટ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
અમદાવાદ રબારી સમાજ દ્વારા સમાજના યુવાનોને ગુરુવારના રોજ 21 ઇકો કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમાજના યુવા અગ્રણી વિકાસ દેસાઈએ જણાવ્યું હતું કે, અમે હાલ અમદાવાદ જિલ્લાથી શરૂઆત કરી છે, અને આગામી સમયમાં રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરીશું અને સમજના યુવાનોને પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયાસો કરીશું.
R_GJ_AHD_06_21_MARCH_2019_RABARI_SAMAJ_ECO_BOLERO_VITRAN_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD
રબારી સમાજ દ્વારા યુવાનોને જીરો ડાઉન પેમેન્ટ ઉપર ઇકો કારનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ જિલ્લા રબારી સમાજ દ્વારા સમાજના યુવાનોને આજરોજ 21 ઇકો કારનું વિતરણ કરવામાં આવ્યું હતું વિહોતર ગ્રુપ દ્વારા યોજાયેલ આ પ્રોગ્રામમાં અમદાવાદ જિલ્લા માટે પ્રથમ તબક્કામાં સમાજના યુવાનોને ઇકો અને બોલરો ગાડીનું જીરો ડાઉન પેમેન્ટ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા સમાજના યુવા અગ્રણી વિકાસ દેસાઈએ જણાવ્યું હતું કે અમે હાલ અમદાવાદ જિલ્લાથી શરૂઆત કરી છે અને આગામી સમયમાં રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના પ્રોગ્રામોનું આયોજન કરીશું અને સમજના યુવાનોને પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયાસો કરીશું