ETV Bharat / state

અમદાવાદમાં દિવાળી દરમિયાન 108 ઇમરજન્સી 24 કલાક સેવા આપશે - 108 seva

અમદાવાદઃ દિવાળીના સમયે સૌ કોઈ તહેવારોની ઉજવણીમા વ્યસ્ત હોય છે, ત્યારે 24 કલાક કામ કરતી ઇમરજ્ન્સી સેવા 108માં 30 થી 50 % જેટલો વધારો જોવા મળે છે, ત્યારે સામાન્ય દિવસો કરતા 8% થી લઇને 37% સુધીનો ઉછાળો જોવા મળે છે. જે ચાલુ દિવસોમાં આશરે 3000થી 4000 કોલ આવે છે.

અમદાવાદમાં દિવાળી દરમિયાન 108 ઇમરજન્સી 24 કલાક સેવા આપશે
author img

By

Published : Oct 26, 2019, 7:29 PM IST

વર્ષ 2014 2015 2016 2017 2018
સામાન્ય દિવસ 2671 2844 3045 3333 3397
દિવાળી 2737 3074 3201 3447 3669
નવુવર્ષ 3487 3814 3936 4237 4662
ભાઇબીજ 3006 3501 3627 3830 4208

માત્ર દીવાળી નહીં પરંતુ, તમામ તહેવારો જેમ કે હોળી, ઉતરાયણ જેવા તમામ તહેવારોમા 108 જેવી ઇમરજ્ન્સી સેવાઓ ખડે પગે કામ કરતી હોય છે અને લોકોને સેવા પૂરી પાડતી હોય છે.

અમદાવાદમાં દિવાળી દરમિયાન 108 ઇમરજન્સી 24 કલાક સેવા આપશે
દિવાળીમાં આ વર્ષે 108 સેવામાં વધુ કોલ આવી શકે છે. જેને લઈને સેવાઓમાં સુવિધાઓ લોકોને મળી રહે તે માટે સ્ટાફ તહેનાત કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સામાન્ય અને પ્રાથમિક ઈલાજ માટે ઇમર્જન્સી ટિમો પણ એલર્ટ રાખવામાં આવી છે.

Intro:અમદાવાદ:દિવાળી ના તહેવાર ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે તેની ઉજવણી મા સૌ કોઈ લોકો ઉત્સાહ અને ઉમંગ ભેર બની જતા હોય છે ત્યારે  કોઈ પણ પ્રકારે જાનહાનિ ના થાય  તે માટે 108 દ્વારા તૈયારી કરી દેવાઈ છે ...

Body:દિવાળી ના સમયે સૌ કોઈ  લોકો તહેવારો ની ઉજવણી મા વ્યસ્ત હોય છે  ત્યારે 24 કલાક કમ કરતી ઇમરજ્ન્સી  સેવા 108 મા 30 થી 50 % જેટલો વધારો જોવા મલે છે...ત્યારે સામન્ય દિવસો કરતા 8% થી લઇને 37% સુધીનો ઉછાલો  જોવા મલે છે જે ચાલુ દિવસો મા આશરે 3000 થી 4000  કોલ આવે છે ત્યારે છે....

ગ્રાફિક્સ

વર્ષ              2014         2015          2016      2017         2018  

સામાન્ય દિ.            2671          2844          3045        3333        3397

દિવાળી                   2737         3074           3201       3447         3669 

નવુવર્ષ                  3487          3814             3936     4237          4662.

ભાઇબીજ                3006          3501             3627        3830       4208 

 માત્ર દીવાલી નહી પરંતુ તમામ તહેવારો જેમકે હોલી , ઉતરાયણ જેવા તમામ તહેવારો મા 108 જેવી ઇમરજ્ન્સી સેવાઓ ખડે પગે કામ કરતી હોય છે અને લોકો ને સેવા પૂરી પાડતી હોય છે.આ તહેવારોમાં લોકોએ પણ ઉજવણી દરમિયાન ઘણી કાળજી રાખવી જોઈએ...

દિવાળીમાં આ વર્ષે 108 સેવામાં વધુ કોલ આવી શકે છે..જેને લઈને સેવાઓમાં સુવિધાઓ લોકોને મળી રહે તે માટે સ્ટાફ તહેનાત કરી દેવામાં આવ્યો છે..આ સિવાય સામાન્ય અને પ્રાથમિક ઈલાજ માટે ઇમર્જન્સી ટિમો પણ એલર્ટ રાખવામાં આવી  છે.

બાઇટ- જસવંત પ્રજાપતી (ચીફ ઓપરેટીંગ ઓફિસર GVK EMRIConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.