આ અંગે વાત કરતા વધુમાં નીતિન પટેલે કહ્યું કે, દુધ સાગર ડેરી એ ફેડરેશન છે. જેનો વહીવટ લોકો કરે છે. એમાં કોઈ પણ રીતે સરકાર ભાગ ભજવતી નથી. સરકારતો ફેડરેશનને મદદ કરે છે, ત્યારે આજે ફેડરેશનના એમ. ડી. સોઢીએ આજે પ્રેસ કોન્ફ્રેસન્સ કરી હતી. તેમાં પણ આ અંગે વાત કરવામાં આવી છે.
દૂધ સાગર ડેરી મામલે નીતિન પટેલનું નિવેદન, કહ્યું- સરકાર ડેરીને મદદ કરે છે
અમદાવાદઃ લોકસભા ચૂંટણી સમયે કરવામાં આવ્યો હતો જેને લઈને મહેસાણાનું રાજકારણ ગરમાયુ હતું. આ અંગે નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મહેસાણા દૂધ સાગર ડેરીની અનેક એવી બાબત વહીવટી અને અન્ય બાબતે જે કાંઈ ચર્ચા થઈ અને સરકાર પર જે આક્ષેપ થયા હતા.
આ અંગે વાત કરતા વધુમાં નીતિન પટેલે કહ્યું કે, દુધ સાગર ડેરી એ ફેડરેશન છે. જેનો વહીવટ લોકો કરે છે. એમાં કોઈ પણ રીતે સરકાર ભાગ ભજવતી નથી. સરકારતો ફેડરેશનને મદદ કરે છે, ત્યારે આજે ફેડરેશનના એમ. ડી. સોઢીએ આજે પ્રેસ કોન્ફ્રેસન્સ કરી હતી. તેમાં પણ આ અંગે વાત કરવામાં આવી છે.
R_GJ_AMD_03_22_APRIL_2019_MEHSANA_DUDHSAGAR_ESSUE_STORY_YASH_UPADHYAY_AMD
અમદાવાદ.....
મહેસાણા દૂધ સાગર ડેરીના સભ્યો દ્વારા ડેરીમાં સરકાર હસ્તક્ષેપ કરતી હોવાનો આક્ષેપ લોકસભા ચૂંટણી સમયે કરવામાં આવ્યો હતો જેને લઈને મહેસાણાનું રાજકારણ ગરમાયુ હતું.....
આ અંગે નીતિન પટેલએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મહેસાણા દૂધ સાગર ડેરી ની અનેક એવી બાબત વહીવટી અને અન્ય બાબતે જે કાંઈ ચર્ચા થઈ અને સરકાર પર જે આક્ષેપ થયા હતા જેની અગાઉ સ્પષ્ટતા કરી હતી પણ હકીકત એ છે કે ફેડરેશન છે અને તેનો વહીવટ એ લોકો કરે છે અને એમાં કોઈ પણ રીતે સરકાર ભાગ ભજવતી નથી પણ સરકાર મદદ કરે છે ત્યારે આજે ફેડરેશન ના એમ ડી સોઢી દ્વારા આજે પ્રેસ કોન્ફ્રેસન્સ કરી હતી અને તેમાં પણ તેવોએ આ અંગે તમામ વાતો જણાવી છે
બાઈટ - નીતિન પટેલ
Conclusion: