ETV Bharat / state

પીરાણા ડમ્પીંગ સાઇટના કચરાનો નિકાલ એક મહિનામાં શરૂ કરો: NGT

અમદાવાદ: પીરાણ ડમ્પીંગ તરીકે ઓળખાતી જગ્યા પર જમા થયેલા સમગ્ર કચરાના નિકાલની કામગીરી એક મહિનામાં શરુ કરવા આદેશ નેશનલ ગ્રીન ટ્રિબ્યુલનલે આપ્યો છે. તો આ સાથે જ કામગીરીની બાંયધરીરુપે ગુજરાત સરકારને રૂપિયા 75 કરોડ જમા કરાવવાનો આદેશ પણ ટ્રિબ્યુનલે આપ્યો છે.

rd
author img

By

Published : Jul 3, 2019, 11:07 PM IST

ટ્રિબ્યુલનલે નોંધ્યુ છે કે, પીરાણા ડમ્પીંગના કારણે ખૂબ મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરપર્સન જસ્ટિસ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળની બેંચે નોંધ્યુ છે,કે પીરાણા ડમ્પીંગ મુદ્દેના અહેવાલો જોતા લાગી રહ્યું છે કે, આ પરિસ્થિતિ જરાંપણ સંતોષકારક નથી. તેથી આ અંગે તાત્કાલિક પગલાં લેવાની જરીરિયાત છે.

સાઇટ પર જે ઘન કચરો વર્ષોથી જમા થયો છે, તે દૂર કરવાની કામગીરી બે અઠવાડિયામાં શરૂ થવી જોઇએ અને બાકીનો સમગ્ર કચરો હટાવવા માટે એક મહિનાની સમયમર્યાદામાં કામગીરી શરુ થવી જોઇએ.

અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારના એકમો પેટકોક(પેટ્રોલિયમ કોલસો) અને ઇંધણ તેલના ઉપયોગ ઉત્પાદન માટે કરતા હોવાથી જોખીમી હવા પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. તેવી ફરિયાદ કરતી પિટિશનમાં ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને હવા પ્રદૂષણ અંગેનો અહેવાલ આપવા આદેશ કર્યો હતો.

કચરાનો નિકાલ
કચરાનો નિકાલ
કચરો હટાવવાની પ્રક્રિયાની બાંયધરીરૃપે રૂપિયા 75 કરોડ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાનો ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે. તો ટ્રિબ્યુનલે આ મુદ્દા અંગે એક્શન પ્લાન ઘડવા મુખ્ય , શહેરી વિકાસ સચિવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશન, ઔડાના ચેરમેન, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશનિક ડિરેક્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને સામેલ કરી એક સમિતિ પણ બનાવી છે. આ સમિતિની પહેલી બેઠક આગામી પંદર દિવસમાં યોજાશે.

તો ટ્રિબ્યુનલે નોંધ્યુ છે કે જીવન જીવવાના અધિકાર તરીકે નાગરિકોને શુદ્ધ હવા અને સારું સ્વાસ્થઅય ભોગવવાનો અધિકાર છે. ઉદ્યોગોમાં ઇંધણ તરીકે કોલસા અને તેલનો ઉપયોગ થવો એ જોખમી પરિસ્થિતિ છે. તેથી તેની સામે પગલાં લેવા જરૂરી છે. ટ્રિબ્યુનલે ભલામણ કરી છે કે કચરો હટાવ્યા બાદ સમગ્ર જમીન અથવા તેના અમુક ભાગમાં ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સ્થાપવ અંગે રાજ્ય સરકાર વિચારણા કરી શકે છે. આ ઉપરાંત જોખમી કચરાના નિકાલ, ટ્રીટમેન્ટ અને સ્ટોરેજ માટે પણ આ જગ્યાનો ઉપયોગ થઇ શકે છે અને આસપાસની હવાની ગુણવત્તા સુધારવા આ જગ્યાના ફરતે બાયોડાઇવર્સિટી પાર્કની પણ સ્થાપના થઇ શકે છે.

Intro:અમદાવાદમાં પીરાણ ડમ્પિંગ તરીકે ઓળખાતી જગ્યા પર જમા થયેલા સમગ્ર કચરાના નિકાલની કામગીરી એક મહિનામાં શરૃ કરવા આદેશ નેશનલ ગ્રીન ટ્રિબ્યુલનલે આપ્યો છે. કામગીરીની બાંયધરીરૃપે ગુજરાત સરકારને રૃપિયા ૭૫ કરોડ જમા કરાવવાનો આદેશ પણ ટ્રિબ્યુનલે આપ્યો છે.
Body:ટ્રિબ્યુલનલે નોંધ્યુ છે કે પીરાણા ડમ્પિંગના કારણે ખૂબ મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરપર્સન જસ્ટિસ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળની બેંચે નોંધ્યુ છેકે પીરાણા ડમ્પિંગ મુદ્દેના અહેવાલો જોતા લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિ જરાંપણ સંતોષકારક નથી. તેથી આ અંગે તાત્કાલિક પગલાં લેવાની જરૃરિયાત છે. સાઇટ પર જે ઘન કચરો વર્ષોથી જમા થયો છે તેને દૂર કરવાની કામગીરી બે અઠવાડિયામાં શરૃ થવી જોઇએ અને બાકીનો સમગ્ર કચરો હટાવવા માટે એક મહિનાની સમયમર્યાદામાં કામગીરી શરૃ થવી જોઇએ. અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારના એકમો પેટકોક(પેટ્રોલિયમ કોલસો) અને ઇંધણ તેલના ઉપયોગ ઉત્પાદન માટે કરતા હોવાથી જોખીમી હવા પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે તેવી ફરિયાદ કરતી પિટિશનમાં ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને હવા પ્રદૂષણ અંગેનો અહેવાલ આપવા આદેશ કર્યો હતો.

કચરો હટાવવાની પ્રક્રિયાની બાંયધરીરૃપે રૃપિયા ૭૫ કરોડ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાનો ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે આ મુદ્દા અંગે એક્શન પ્લાન ઘડવા મુખ્ય , શહેરી વિકાસ સચિવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશન, ઔડાના ચેરમેન, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશનિક ડિરેક્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને સામેલ કરી એક સમિતિ પણ બનાવી છે. સમિતિની પહેલી બેઠક આગામી પંદર દિવસમાં યોજાશે.Conclusion:ટ્રિબ્યુનલે નોંધ્યુ છે કે જીવન જીવવાના અધિકાર તરીકે નાગરિકોને શુદ્ધ હવા અને સારું સ્વાસ્થઅય ભોગવવાનો અધિકાર છે. ઉદ્યોગોમાં ઇંધણ તરીકે કોલસા અને તેલનો ઉપયોગ થવો એ જોખમી પરિસ્થિતિ છે. તેથી તેની સામે પગલાં લેવા જરૃરી છે. ટ્રિબ્યુનલે ભલામણ કરી છે કે કચરો હટાવ્યા બાદ સમગ્ર જમીન અથવા તેના અમુક ભાગમાં ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સ્થાપવ અંગે રાજ્ય સરકાર વિચારણા કરી શકે છે. આ ઉપરાંત જોખમી કચરાના નિકાલ, ટ્રીટમેન્ટ અને સ્ટોરેજ માટે પણ આ જગ્યાનો ઉપયોગ થઇ શકે છે અને આસપાસની હવાની ગુણવત્તા સુધારવા આ જગ્યાના ફરતે બાયોડાઇવર્સિટી પાર્કની પણ સ્થાપના થઇ શકે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.