અમદાવાદ: હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે દિનુ બોઘાના પરિવારમાંથી 14 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે ઘરના સૌથી વધુ સભ્ય હોવાથી તેમની જરૂર છે અને તે માટે તેમને ત્રીસ દિવસના વચગાળાના જામીન આપવામાં આવે તેવું અરજીમાં લખવામાં આવ્યું છે.
દિનુ બોઘાના પરિવારમાંથી 14 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ, જામીન માટે હાઈકોર્ટમાં કરી અરજી - ahmedabad
વર્ષ 2010 અમિત જેઠવા હત્યા કાંડ કેસના મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘાના પરિવારમાં 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે 30 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે આ મુદ્દે સરકારી વકીલને વેરિફિકેશન કરવાનો આદેશ કર્યો છે.
દિનુ બોઘાના પરિવારમાંથી 14 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ, જામીન માટે હાઈકોર્ટમાં કરી અરજી