ETV Bharat / state

દિલ્હીમાં સ્ક્રિનિંગ બેઠક, ટુંક સમયમાં કોંગ્રેસ પાર્ટી કરી શકે છે ઉમેદવારનું લિસ્ટ જાહેર - કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ

આમ આદમી પાર્ટીએ છઠ્ઠું ઉમેદવારોનું (Gujarat Assembly Elections) લિસ્ટ જાહેર કરતાં હવે કોંગ્રેસમાં પણ બેઠકોનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ત્યારે ચૂંટણીને લઈને દિલ્હીમાં (congress candidate list gujarat) ઉમેદવારો માટે મંથન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. (delhi manthan congress)

દિલ્હીમાં સ્ક્રિનિંગ બેઠક, ટુંક સમયમાં કોંગ્રેસ પાર્ટી કરી શકે છે ઉમેદવારનું લિસ્ટ જાહેર

author img

By

Published : Oct 21, 2022, 11:12 AM IST

અમદાવાદ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં (Gujarat Assembly Elections) જાહેર થઈ શકે છે, ત્યારે હવે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ લઈને દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં સ્ક્રિનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોના નામ (congress candidate list gujarat) પર આખરી મોહરમ લાગશે અને દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કેટલાક ધારાસભ્યોને રીપીટ કરે તો પણ નવાઈ નહીં. (delhi manthan congress)

સ્ક્રિનિંગ બેઠક
સ્ક્રિનિંગ બેઠક

કોંગ્રેસ પાર્ટીના પેનાલિસ્ટે કહ્યું હતું કે, દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક (Gujarat Congress leaders Delhi) જે ચાલી રહી છે. તેમાં આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા પણ થઈ રહી છે અને વિધાનસભાની ચૂંટણીમાં કયા ઉમેદવારને ટિકિટ આપી તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરુદ્ધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુ શર્મા અને અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. (Gujarat Assembly Elections 2022)

ઉમેદવારોના નામ પર છેલ્લી મહોર સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન રમેશ ચેનીથલ્લલની આગેવાનીમાં (Congress Candidates List 2022) જે બેઠક ચાલી રહી છે. તેમાં તમામ ગુજરાતના ઉમેદવારોના નામ અંગે ચર્ચા પણ થઈ રહી છે. સંપૂર્ણ ચર્ચા અને તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર છેલ્લી મહોર પણ લગાવી દેવામાં આવશે. મહત્વનું છે કે, દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોના કામ, મત વિસ્તારના, કાર્યકરોના અભિપ્રાયના આધારે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. (Congress candidate list 2022 gujarat)

ધારાસભ્યોની રીપીટ થિયરી થઈ શકે છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા આજ સુધીમાં છ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવતું છે, ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપ પણ પોતાનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરી શકે છે.મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા હાલના ધારાસભ્યમાંથી 80 ટકા ધારાસભ્યને રીપીટ પણ કરવામાં આવી શકે છે. Gujarat Assembly Election Date, Congress screening meeting in Delhi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.